SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વધમાન તપની ઓળી ૧૫ અને ક્ષમાનો ભાવ વધતો જ જોઈએ. એમ થાય તે જ તપશ્ચર્યાથી કમની નિજાને હેતુ સિદ્ધ થાય અને મેક્ષમાર્ગ તરફ પ્રગતિ થાય. એટલા માટે જ દુનિયાના બીજા ધર્મો કરતાં જૈન ધર્મમાં તપશ્ચર્યાને મહિમા સૌથી વધુ બતાવવામાં આવ્યું છે. માટે જ જૈન ધર્મના હાર્દને અને તપશ્ચર્યાને રહસ્યને જે સમજે છે તે તપશ્ચર્યાને ક્યારેય વિરોધ કરતા નથી, બલ્ક તપશ્ચર્યાની અનુમોદના કરે છે, કારણ કે અનુમોદના એ પણ તપશ્ચર્યાના માર્ગે જવાનું એક પગથિયું છે. -
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy