SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચકખાણ - ૧૦. પચ્ચક્ખાણના પ્રકારને લક્ષમાં રાખીને જુદા જુદા આગાર બતાવવામાં આવે છે. એવા મુખ્ય બત્રીસ આગાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. (૭) નિરવશેષ : ચારે પ્રકારના આહારને સર્વથા ત્યાગ કરે તે નિરવશેષ પચ્ચકખાણ છે. આ પચ્ચખાણ મરણ સમયે લેવાય છે. જેઓ લેખના વ્રત (સંથાર) લે છે તેમને પણ આ પશ્ચકખાણ લેવાનું હોય છે. (૮) પરિમાણકૃતઃ - પરિમાણ એટલે માપ. આહાર વગેરેમાં અમુક જ વાનગીનું કે અમુક કેળિયાનું માપ નકકી કરીને આહાર કરવાનું પરફખાણ લેવું તે પરિમાણકૃત પચ્ચક્ખાણ છે. (૯) સંકેત: કેટલીક વખત અમુક સમયમર્યાદા માટેનું પચ્ચકખાણ કર્યું હોય, પરંતુ તે સમયમર્યાદા પૂરી થયા છતાં પચ્ચક્ખાણ પૂર્ણ કરવાને અવસર પ્રાપ્ત ન થાય એમ હોય ત્યારે બાકીને સમય અવિરતિમાં પસાર કરવા કરતાં કેાઈ સંકેત ધારણ કરી લેવામાં આવે અને એ સંકેત પ્રાપ્ત થતાં પચ્ચકખાણ પણ કરવામાં આવે. કેઈક વખત પચ્ચકખાણને યાદ રાખવા માટે પણ એ સંકેત આલંબનરૂપ બને છે. “મુઠ્ઠો (મૂઠી) સહિત” કે “ગન્ડી (ગાંઠ) સહિત” એ બે પ્રચલિત સંકેત છે. માણસ મુઠ્ઠી વખત પીર છે. “ મુ કે છે. માણ* *
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy