SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વધે. (૨૮) સમયે ભવજળથી તુર્ત તારણે રે. મુનિ સુવ્રત મન મંદીર વસજો રે; જ્ઞાન ઉદય પ્રકારના કારણે રે. છે સદા પ્રભુ શિવ સંપત્તિ દાયક; જેઠાલાલ જાયે પ્રભુનારણે રે. વંદે. શ્રી નમિનાથનું સ્તવન, પિયુને તાવનાર, વેરી અલંકાર. (એ રાહ.) નમી નમી નમી નમિનાથ પ્રભુ પાય; અલગે ન રહું ક્ષણ પ્રભુ તુમથી. (ટેક.) વિનતિ કરૂંછું સ્વામી, આપની હજુર, નેક નજરેથી જુઓ, વધે મુજ નૂર. નમી નમી. તમે છો દીનેશ દયાનિધિ દિને ઠાર; ભક્તવત્સળ ભદધિમાંથી તારનાર. નમી નમી. આવ્યો છું શરણે આજ, શ્રી પ્રભુ નમિનાથ; ભમિ ચારે ગતિમાં, દીન હું અનાથ. નમી નમી. દેવ ન દીસે કોઈ, ત્રિભૂવનમાં તુમ જેડી; જાઉં ને શરણે કહે તુમ શરણ છોડી. નમી નમી. નિરખી પ્રભુ મૂર્તિને, દીનતા દૂર ગઈ સનાથ થછું સ્વામી, સ્મરણ ચિત્ત ગ્રહી. નમી નમી. મથુરાનગરી નૃપ, વિજયરાયના તન;
SR No.011543
Book TitleJina Stavanavali
Original Sutra AuthorN/A
AuthorJethalal Bhavsar
PublisherBhavsar Jethalal
Publication Year1888
Total Pages55
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy