SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩) કષ્ટ-કથા કયા મેં ભાખું? અન્યકી ન મિલિ કુછ વાર સૂણે. હરિ હરાદિક દેવ દેવલમે, મુદ્રા મહા બિકરાલ; ચક્ર ત્રિશુલ ગદાદિક ધરતા, અતિશય ક્રોધાલ. સૂણે. ભવદાવાનળે દુઃખસે શ્રમિત, ગયા ઉસ સબકે આવાસ; ધસમસ્તા દેવલમેં પેઠા, ઉપજ્યો અતિશય ત્રાસ. સૂણે. પીછે ગયા મેં કૃષ્ણ–દેવલ, ગેપી સહીત ગોપાલ; કામાંધવો વિનતા સંગ નાચે, મોરલી કરમે ઘાલ. સૂણે. નિર્લજ્જાવંત ઉનકે દેખા, મે મનમે લાત; તૃમી નહિ આશાકી ઉસકે કયું પૂરે મુજ અંત. સણ. આપ-મંદીરમેં મૂર્તિ, અહ ધર્મ જિનેન્દ્ર દયાલ; સબરોમ મેં ભય અત્યાનંદ, ભયા કે અતિ ઉજમાલ. સુ. રત્નપુર” ના નાયક, “ભાનું નૃપ કુળ સૂર્ય; સુવ્રતા માતાના નંદકુ, વિનવું વસી હજુર. સુણો. કરદય જેડકે બિનતિ કરતા હું, માને નેક નજરસે નિહાલ; ચણે સેવા દેકે ભદધી તારે, યેહ માગત જેઠાલાલ. સુ. શ્રી શાંતિનાથનું જીવન. જનુની જોરે ગોપીચંદની. (એ રાહ.) ધન્ય દિવસ ધન્ય આ ઘડી, ધન્ય વિપળ પળ એહજી; જેણેર ભેટયા ભાગ્યોદય થકી, શાંતિ નિંદ્ર ગુણ ગેહજી. શાંતિ જિનેક ગુણો વિનતિ. ટિક) નર્ક નિગોદાદિક વિશે, કાઢયે કાળ અનંતજી;
SR No.011543
Book TitleJina Stavanavali
Original Sutra AuthorN/A
AuthorJethalal Bhavsar
PublisherBhavsar Jethalal
Publication Year1888
Total Pages55
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy