SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મ પ્રભુની. (૧૫) મિથ્થા સઘ હરેવા, કરે ભવી. માતા “શીસુમા-કુક્ષે સરેવર; “પ” પુષ્પ ગુણ ગેવા, કરોરે ભવી. પામી ભવ દાવાનળે શ્રી જિન; સમતા જ્ઞાન સહેવા, કરે ભવી. જેઠાલાલન પ્રભુ ઘો અભય પદ; દુર્લભ શિવ-સુખ લેવા, કોરે ભવી. પદ્મ પ્રભુની. પદ્મ પ્રભુની. ૫ પ્રભુની. શ્રી સુપાર્શ્વનાથનું સ્તવન. હમકુ છાંડ ચલે બનમાધુ. (એ રાહ.) સાય કરે શ્રીસુપાર્શ્વનાથ; આપ-શરણે હું આવ્યો વહીરે. સાય કરે. (ટક) કાળ અનંતા અનંત નિગે; કઇ-કથા નવ જાય કહી રે. ત્રિભુવનમાં જોતાં જગદીશ્વર, મૂર્તિ તુમ સમ દિસે નહિ રે. સાય કરો. પુર્ણ પુણ્યના પુર્ણ ઉદયથી, શ્રી સર્વેશ્વર–સેવા લહી રે; રોમેરેામ ઉલ્લાસ અતિ ઉપજે, ચંદ્ર ચકોર મેઘ મયૂર ગ્રહી રે. સાય કરે. નિઃરાગી નિર્દોષી નિરંજન,
SR No.011543
Book TitleJina Stavanavali
Original Sutra AuthorN/A
AuthorJethalal Bhavsar
PublisherBhavsar Jethalal
Publication Year1888
Total Pages55
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy