SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) પુર્ણ સુખ પામ્યો હું તેઓ પેઠે; દેખી પ્રભુ–મુખ ચંદ્રરે, અજિત જિનેશ્વર. જિત્ર શ રાજન–કુળ-દિનકર; વિજયા માતાના નદન રે, અજિત જિનેશ્વર. સૂર નર, નૃપ, વિધા ધરને પુજ્ય; પ્રભુને કરૂં નિશ દિન વંદન રે, અજિત જિનેશ્વર આપ-શરણ પામી હવે ક્ષણ પણ ન રહું આપથી પ્રભુ દૂર રે, અજિત જિનેશ્વર. આશ્રિત સદાને પ્રણામ કરી પ્રભુ; ઉભો આપ–હજૂર રે, અજિત જિનેશ્વર. શિવ-સુખ દાયક, લાયક, નાયક; નાથ જિદ્ર તું મારો રે, અજિત જિનેશ્વર. અવર દેવ દેવી સહુ તજિયાં; મુજ મન તું સહુ આધાર રે, અજિત જિનેશ્વર. કલ્પ વૃક્ષ ચિંતામણી સૂર ધેનુ; દાતા સુબોધ ઘો પૂરો રે, અજિત જિનેશ્વર. જેઠાલાલ–પ્રભુ શિવ-સુખ આપી; ભવ-ભયને કરે રે રે, અજિત જિનેશ્વર શ્રી સંભવનાથનું સ્તવન, પ્રિય કરો શંભુનાથ. (એ રહ) સાય કરે સંભવનાથ,(ર) અરજ કરૂં સનમુખ રહી; વેગે રહો મુજ હાથ,(૨) બોલાવો સેવક કહી. સાયકરે. (ક)
SR No.011543
Book TitleJina Stavanavali
Original Sutra AuthorN/A
AuthorJethalal Bhavsar
PublisherBhavsar Jethalal
Publication Year1888
Total Pages55
LanguageGujarati
Classification
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy