SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના. જૈન ધર્માવલંબી ભાઈઓ ! આજ દીન સુધી જૈન ધર્મ સંબંધી કથાઓના પુસ્તકની મેટી ખુટ હતી, તે ઘણા ભાઈઓની ફરમાશથી તે ખુટ પુરી પાડવા “જિન કથા સંપ્રહ” નામનું પુસ્તક છપાવીને બહાર પાડયું છે. આ પુસ્તકની અંદર તપ, દાન, ભાવ, શીયાળા ચારીત્ર, વગેરેનું મહાત્મય ઘણી જ રસીલી અને મને રંજક (૫૫) કથાઓની અંદર પુર્ણ રીતે દર્શાવેલું છે; જેથી કરીને આ પુસ્તક ખરેખર એક શૃંગાર રૂપ છે. ધનુ રાગી ભાઈએ વધારે ન લખનાં એટલું જ કહેવું બસ છેકે આ લધુ પુસ્તક મેં મારી બનતી મેહનતથી પુનું લક્ષ આપીયું છે, જેને માટે આશા છે કે દેરક સજજન આશ્રય આપ્યા વીના રહેશે નહીં. આ પુસ્તકમાં કાંઈ અજું દોડામાં આવે તે સજજનોએ સુધારીને વાચવું અને ક્ષમા કરવી; કારણ કે કફ વગેરે તપાસતાં નજર દોષ અથવા બુદ્ધિ દેષ રહી ગયે હશે. કર્તા ઘેલાભાઈ લીલાધર
SR No.011541
Book TitleJain Katha Sangraha 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1890
Total Pages259
LanguageGujarati
Classification
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy