________________
૨૪૧
આચાર્યની સેવા કરતી હતી. અત્યારે પાણી પુચલા લાવી આપતી હતી. એમ કરતાં કેટલાક દીવસ પછી એક વખત શુભ ધ્યાનથી કરીને કેવલ જ્ઞાન ઉપજયું તે પકચલાએ ગુરૂની સેવામાં ભંગ પડે માટે જાહેર ન કર્યું. એક દીવસે વર્ષ રૂતુમાં પુકલા સાધવી, અહાર પાણી ફેરી લાવીને ગુરૂને કહે સ્વામી ઉઠે આહાર પાણી કરે. ત્યારે બહુજ રીસ ચડાવીને ગુરૂ કહે અરે ? ભૂંડી તું કેમ નરકમાં મને પાડે છે. એક સાધવીના હાથનો અહાર અને પાણી આ
લે મને ન ખપે તે હું કરૂં છું બીજું આ વર્ષ રૂતુના સચીત પ્રદેશમાં ખુદતી અહાર પાણી લઈ આવી તે મુજને કેમ કરાવીશ. ત્યારે તે સાધવી બેલી કે, સ્વામી હું અચીત પ્રદેશમાં થઈ અને સચીત પ્રદેશમાં થઈને આવી. તે સાંભળીને ગુરુ કહે શું કેવલી થઇ કે, તું અચીત તે દેશ ગઈ અને આવી. તેથી તે બોલી કે સ્વામી તમારા પ્રતાપથી. પછી આ ચાર્ય પૂછયું કે કહે મને કેવળ છે કે નથી તે વખત પુકચુલા બેલી કે તમને ગંગા નદી ઉતરતે કેવળ પ્રાપ્ત થશે. તે સાંભળીને અરણોકાચાર્ય ત્યાંથી ગંગાને કાઠે આવીને નદીમાં નહાવાને પેઠા. અર્ધ નદીએ જયારે આવ્યા ત્યારે એક મિથ્યાતી દેવતાએ આવી ત્રીશળે કરીને પરે ત્યારે મુનીએ મનમાં વિચાર કર્યો