SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હાલ પાંચમી, શ્રી શાંતિ જિનને કલશ કહિ પ્રેમ સાગર પૂર.) એ દેશી. શ્રી તીર્થ પતિનું કલશ મજજન, ગાઈએ સુખકાર, નરત્તિ મંડણ દુહ વિહંડણ, ભવિક મન આધાર. તિહાં રાવ રાણા હર્ષ ઓચ્છવ, થયે જગ જ્યકાર; દિશિ કુમારી અવધિ વિશેષ જાણી, લધે હર્ષ અપાર. ૧ | નિય અમર અમરી સંગ કુમરી, ગાવતી ગુણદ જિન જનની પાસે આવિ પોહેતી, ગહ ગહતી આણંદ. હે માય! જિનરાજ જાય, શુચિ વધારે રમ્ય, અમ જન્મ નિમ્મલ કરણ કારણ, કરીશ સુઈકમ્મ. ૨ | તિહાં ભૂમિ શોધન દીપ દર્પણ, વાય વીંજણ ધાર; તિહાં કરીય કદલી ગેહ જિનવર, જનનિ ભજનકાર. છે વર રાખડી જિન પાણી બાંધી, દીએ એમ આશીષ જુગ કડિ કેડિ ચિરંજી ધર્મ દાયક ઈશ. 3 હાલ છઠ્ઠી. એકવીશાની. (જમ નાયક , ત્રિભુવન જન હિતકાર એ) એ દેશી. જિન રણ છે, દશ દિશી ઊજવલતા ધરે શુભ લગને છ, જતિષ ચક્રને સંચરે; જિન જમ્યા છે, જેણે અવસર માતા ઘરે, તેણેઅવસર છે, ઈદ્રાસન પણ થરહરે, ગુટક. થર આસન ઈદ્ર ચિતે, કોણ અવસર એ બને; જિન જન્મ ઉત્સવ કાલ જાણી, અતિહી આનંદ ઉપજે. નિજ સિદ્ધિ સંપતિ હેતુ જિનવર, જાણ ભગતે ઉમવિકસિત વદન પ્રભેદ વધતે, દેવનાયક ગહગ ૧
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy