SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કર જોડીને ત્રિકાલ ન. અગાઉ સિદ્ધબુદ્ધ તું જગ જન સજજન, નયના નંદન દેવ નમે; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશિ સેવ નમે. છે અo || ૪ | તું તીર્થંકર સુખ કર સાહેબ, તું નિષ્કારણ બંધુ નમે શરણાગત જીવન હિત વત્સલ તુંહી કૃપારસ સિંધુ નમે. એ અવ છે ૫ છે કેવલ જ્ઞાના દશે દિશિત, કાલેક સ્વભાવ નમો નાશિત સકલ કલક કલુષગણ, દુરિત ઊપદ્રવ ભાવ નમે. છે અo | ૬ જગ ચિતામણિ જગ ગુરૂ જગ હિત કારક જગ જન નાથ નમો ઘેર અપાર ભધિ તારણ, તુ શિવપુરને સાથ નમે. છે અo |ળા અશરણ શરણ નિરાગ નિરંજન, નિરૂપાધિક જગદિશ નમે બેધ દિ અનુપમ દાનેશ્વર, જ્ઞાન વિમલ સૂરી નમે. | ૮ ઇતિ ચૈત્ય વંદન. ( પછી બેઠાં થકાંજ સ્તુતિરૂપ ચાર સ્તવન કહેવા.) શ્રી રૂષભજન સ્તવન. રાગ ૨ કક્ષા કરે ભગવાન અમર કક્ષા) પદ, આજ આનદ અપાર; હાંરે હારે આજ છે મુજ મન આજ આનંદ અપાર છે એ ટેક. મરૂદેવી નંદન કર્મ નિક દિન; નિરખ્યા નાભિ કુમાર. છે મુજ૦ | ૧ | અજર અમર અકલંક જિનેશ્વર, રૂપ સ્વરૂપ ભંડાર. મુજ૦ | ૨ | અસરણ સરણ કરણ જગ નાયક દાયક શિવ સુખ સાર, છે મુજ 3 તુમ સેવા સુભ ભાવે કરતાં; પાયે ભવનું
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy