SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ સૂક્ષ્મ બાદર અતિચારુ હોય, તે સવિતું, મન, વચન, કાયાયે કરી મિચ્છામિ દુક્કડ. | ૧ બાર વ્રતમાંહે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત, પૂલ બેંદ્રિયાદિક ત્રસજીવ નિરપરાધ ઉપેતકરણ સંકલ્પી કરી હણવા નિયમ, આરંભે જ્યા એ પહેલા બંધે, વહે, છવિઓએ, અઈભારે, ભત્તપાવો છે. દ્વિપદ,ચતુષ્પદપ્રત્યે નિબિડબંધ બાંધ્યા હેય. --રીવશે ઢાર, ધાન, માંજાર, દાસ,કુમાર, જીરૂ, વાછરૂ પ્રત્યે ગાઢ પ્રહાર દીધે હોય. છવિ છે--કર્ણ કંબલાદિક તણે છેદ કીધે હેય, ચઉકડી, કુંડલી પડાવી લેય, બલીવ૮ નળાવ્યા હાય, અભારે–પિઠીયા, વહીત્રા, ઉંટ, બલદ, ખર, વિસરને અતિભાર આરે હેય. ભત્ત પાણે એ-- –કુટુંબનાયક હું તે ભૂખ્યાં, તરસ્યાં, ગ્લાન, વૃદ્ધ, છારૂ, વાછરૂતણી સાર સંભાલ કીધી ન હોય, લહેણે દેવે અજિ. મે સેહ દીધે હોય, લાંઘણ પાડી હેય, ખાલવાહ્યા હોય, શલ્યાં ધાન દલાવ્યાં, ભરડાવ્યાં હય, ગણું વહેલું આપ્યું ન હોય, નીલ ફૂલની જ્યણું કીધી ન હોય, ધાબા માંડયા હેય, કેઉઘાતી હોય, પૂજે આગ દીધી હૈય, વરસેં દીવે ઉઘાડો મૂળે હૈય, વાશી ગારે લીંપણું કીધું કરાવ્યું હોય, વરસાતે ખાત્ર ચલાવ્યાં હોય, તડકે માંકડ ૫ડયા હેય, રાત્રે સ્નાન, અંઘેલ કીધું હેય, આખું ફેફલા દાંતે ભાંગ્યું હોય, ઘરના માણસને જયણાવિષે શીખામણ દીધી ન હોય, અનેરૂં એ પહેલા પ્રાણાતિપાત વિરમણ !
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy