SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ અથ શ્રી વૃહદવિચાર પ્રારંભ ઇ શ્રાવકતણે ધર્મ શ્રી સમ્યકત્વ મૂલ બાર વ્રત ભણીયે. ઈષ્ઠ અરિહંત દેવ.સુસાધુગુ, જિનપ્રણતધર્મ. ભાવતો સમકિત પ્રતિપાલું, દ્રવ્ય, લોકિક લેકેત્તર, દેવગત, ગુગ્ગત પર્વગત, મિથ્યાત્વ ચતુર્વિધ ભણીયે. હરિ, હર બ્રહ્મા, સૂર્ય, ઈદ્ર, ચંદ્ર, ગ્રહ, ગોત્રજ, ગણેશ, દિપાલ, ખેત્રપાલ, સ્કંધ, કપિલ, બુદ્ધ, હનુમંત, યક્ષ, રાક્ષસ, ભક્તિમુક્તિદાયક ભણી આરાધીયે; તે લૈકિક દેવગત મિથ્યાત્વ. ચરક પારિવ્રાજક, કૌલ, કાપાલિક, દ્વિજ, તાપસ, સંસારતારક ભણી માની; તે લૈકિક ગુગત મિથ્યાત્વ. અપર પરિગૃહીત જિનબિંબ વૈરયા બ્રહ્મશાંતિ પ્રમુખ જૈનદેવ દેવી તણું જે દેવબુ પૂજન; તે લેકોત્તર દેવગત મિથ્યાત્વ. પાસસ્થા, ઉસન્ના, કુશીલ, સંસક્ત, અહાછંદ, નિન્હવ, બેટિક, દ્રવ્ય લિંગીત વિષે જે ગુરુ બુદ્ધિ પૂજન, તે લેકેત્તર ગુરુગત મિથ્યાત્વ. એ ચતુર્વિધ મિથ્યાત્વ યથાશક્તિ પરિહરું. એ શ્રીસમકિતતણું પાંચ અતિચાર શોધું. શંકા, કંખા, વિતિગિછા, પરપાર્સડિપસંસા, પરપા સંસિંધુઓ. શંક–જીવાજીવાદિક નવ તત્વ માંહે એકે તત્વતણે મન સંદેહ ધ હેય, અથવા દેવગુરૂ ધર્મ સિદ્ધાંત તણે મન સદેહ ધર હોય. કાંક્ષા–અપર ધર્મત અભિલાષ ધર્યો હોય, અથવા સર્વે ધર્મ સરખા
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy