SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સંચિઓ, નઠે સે સવિ પાવ. જે મેં પાપ કિયા બાલાપણે, અહવા અનાણે, અણ ભવંતર સે સે ખંડ, જે પરમેસર, તુહ મુહ દીઠું સિરિ પાસ જિણેસર. પાસ પસી પસાએ કરી. વિનતડી અવધાર; સંસારડે બીહામણ, સામી આવાગમનું નિવાર. હથ્થડા તે સુલખણ, જે જિનવર પૂજંત; એકે પુણે બાહિરા, પરઘર કામ કરતા કરણે વાડી વાવીયા, કવણે ગૂંચ્યા ફૂલ; કવણે જિનવર ચઢાવિયા, ભાવ સરીસા મૂલ. વાડી વેલે મહેરીઓ, સેવન કંપલી એણ; પાસ જિસેસર પૂજિયે, પંચેઅંગુલી એણ. દ ધોલા દો સામલા, દો પલવન્ન; મરગય વન્ના દુનિ જિણ, સેલસ કંચન વન્ન. નિયનિયમાન કરાવિયા, ભરહે નયણાનંદ; તે મેં ભાર્વે વંદિયા, એ વીસે જિણું. વસ્તુ છે કમ્મ ભૂમી, કમ્મ ભૂમી, પઢમ સંઘણિ, ઉ સત્તરિસજિણવરાણ વિહરત લભઈ, નવકેડી કેવલીકેડીસરસ નવ સાહુ ગમ્મઈ, સંપઇજિણવર વીસ મુ; બિહુ કડી વરનાણ, સમણું કેડી સહસ્સ દુઆ, થણસું નિચ્ચવિહાણ જ સામી જ સામી, રિસહ. સિરિ સતું જ, ઉજજત પહુ નેમિજિણ જ વીર સારમંડણ ભરૂછે મુણિ સુવ્ય, મહુર પાસ દુહદુરીય ખંડણ, અવર વિદેહે તિથ્થયરા, ચિહું દિસિ વિડિસિ જેકેવિ, તમણાગ સંપર્ય, વંદુ વિણ સવિ, સત્તાણવઈ સહસા, લખા છપ્પન્ન આઠ કડીઓ, પંચસયં ચઉત્તિસા, તિલેએ ચેઈએ વંદે | ઇતિ ચૈત્ય વંદન સમાપ્ત
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy