SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ રકા, કંખા, વિતિગિચ્છા, પરાસંડીપરસંસા, પરાસંડી સંધુઓ. એ પાંચ અતિચારમાંહે જિકે કોઈ અતિચાર હુઓ હોએ, તે સવિ હું, મને વચને કાયાએ કરિ મિચ્છામિ દુક્કડ. / ૧ બાર વ્રતમાંહે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ બેંદ્રિાદિક ત્રસ જીવ નિરપરાધ ઉપેત કરણ સંકલ્પ કરી હણવા નિયમ, આરંભે જયણા.એ પહિલા બંધ,વહે, છ.વિઓએ, અઇભારે, ભત્ત પણ છે. એ પાંચ અતિચારની ૨ બીજું સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત પંચ વિધ. કન્નાલીએ, ગોવાલીએ, ભૂમાલીએ, નાસાવહારે, ફૂડ સખિજેજે, એ પાંચ ટકાં કૂડાં આપણને કાજે, સ્વજનને કાજે, ધર્મને કાજે મૂકી, પર કાજે ફૂડું બેલવા નિયમ. સૂક્ષ્મ અલિક તણી જ્યણું કરું. એ બીજાને સહસાભખાણે, રહસાભખાણે, સદારામંતભેએ, મસેવસે, કૂડલેહકારણે છે એ પાંચ૦ છે. ૩ ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. સચિત્ત, અચિત્ત, રાજનિગ્રહ, કારીઉં. પીયા અણદીધું લેવા નિયમ. સૂક્ષ્મ તૃણ, ઇંધણ, પથિપતિત વવહાર નિગે, દાણ ચેરી જય|. એ ત્રીજાબા તેનાહડે, તક્કર પગે, વિરુદ્ધરજજાઈમે, ફૂડ તુલકૂડમાણે, તપડિરૂઅગવવહારે.એ પાંચ ૪ ચોથું શીલ વ્રત. યથા શકતેં સ્વદારા સંતોષ, પરદારાવિવર્જના રૂ૫. એ થાવ | ઇત્તર પરિયિાગમણે, અપરંપરિગહિયાગમણે, અનંગકીડા, પરવિવાહકરણે, કામભેગતિવાભિલાસે. એ પાંચ અતિચાર ૦ ||
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy