________________
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક ઠાવી ત્રણ નવકાર ગણું છે. (એમ કહી હેઠા બેશીને ત્રણ નવકાર ગણવા. પછી ઉભા થઈને) ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! જીવરાશિ ખમાવું છે.
સાત લાખ પૃથ્વી કાય, સાત લાખ અપ કાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉ કાય, દશ લાખ પ્રત્યેક વન
સ્પતિકાય, ચઉદ લાખ સાધારણ વનસ્પતિ કાય, બે લાખ બેઈદ્રિ બે લાખ તઈદ્રી, બેલાખ ચરિદ્રી, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પદ્રિ, ચઉદ લાખ મનુષ્યના ભેદ, એવંકારે ચઉદ રાજ ચોરાશી લક્ષ છવાયેનિમાંહે, મહારે જીવે જે કઈ જીવ દૂહ હોય, વિરાદિ હોય, તે સવિ, હું, મન, વચન, કાયા કરિ મિછામિ દુક્કડં.
ઇચ્છાકારેણ સંસિહ ભગવન્! અઢાર પાપ સ્થાનક આલે છે.
પહિલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, એથે મિથુન, પાંચમે પરિગ્રહ, છઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લેભ, દશમે રાગ, ઈગ્યારમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચોદમે ચાડી પન્નરમે રતિ અરતિ, શેલમે પરંપરિવાદ, સત્તરમે માયા મૃષા, અઢારમે મિથ્યાત્વ શલ્ય. એ અઢારે પાપસ્થાનક મહારે છે સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમેઘાં હેય, તે સવિ હું, મને, વચને, કાયા કરી મિચ્છામિ દુક્કડ. (પછી ગુરૂ સ્થાપના