SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ છ ર્શનનાં નામ. ૧ જૈન દર્શન. ૨ મીમાંચક દર્શન. 8 શ્રાદ્ધ કર્મન. ૪ તૈયાયિક દર્શન. ૫ વૈશેષિક દરીન. ૬ શાખ્ય દરીન. છ ભાષાનાં નામ. ૧ સંસ્કૃત ૨ પ્રાકૃત ૩ સિરસેની ૪માગધી ૫ પશાચિકી ૬ અપભ્રંસી ચકવાના ચૌદરત્નમાં સાત એકેકી રત્ન છે તેના નામ. ૧ ચમરલ ૨ છત્રરત ૩ ચરલ ૪ દંડરલ ૫ અસીરત ૬ મણિરત ૭ કાંગરન સાત પશેકી રત્નનાં નામ, ૧ સેનાપતિરત ૨ ગાથાપતિરત ૩ સૂત્રધારરત ૪ પુરોહિતરત ૫ શ્રી રત ૬ અવિરત ૭ ગજરત અથ કાલ પ્રમાણ ૧ પ્રથમ અતી સૂક્ષ્મ કાલને એક સમયે કહીએ. ૨ તેવા અસંખ્યાતા સમયે એક આવલીકા થાય. ૩ તેવી (૧૯૭૭૭૨૧૬ ) આવેલી એક મૂહુર્ત થાય. ૪ ત્રીસ મૂહુર્ત દિવસ એટલે એક અહે રાત્ર થાય. ૫ પંદર અહે રાત્રે એક પખવાડીયું થાય.
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy