SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સ સમુચ્છેિમ ગર્ભપજ જલચરનું ઉત્કૃષ્ટાયુ પૂર્વ કાડી વર્ષેતું. અથ શ્રી જીન જીવનને વિષે ચારાશી આશાતના લખીદે' છેચે ન કરવી તેના નામ ૧ બલખા ન નાખવું. ૨ હિંચાલાદિ ક્રીડા ન. ૩ કલહુ પ્રમુખ ન કરવે, ૪ ધનુરકલાદિ ન કરવી. ૫ પાણીના કાગલા ન॰ ૬તબાલાર્દિક ન ખાવા. ૭ તબેલ ચુકવા નહીં. ૮ મુખથી ગાલા ન દેવી. ૯. મુત્ર વિષ્ટા ન નાખવી. ૧૦ શરીર ન ધાવુ. ૧૧ વાલ ન ઉતરાવવા. ૧૨. નખ ન ઉતરાવવા. ૧૩ રૂધીર ન નાખવેા. ૧૪ સુખડી ન ખાવી. ૧૫ ચામડી ન નાખવી. ૧૬ પિત્ત વમન ન કરવા, 28 ૧૭ વમન ન કરવા. ૧૮ દાંત નાખવા અથવા સ મારવા નહીં. ૧૯ વિશામણુ ન કરવા. ૨૦ ૨૧ ગાય પ્રમુખ ન બાંધવી. દાંતના મેલ ન નાખવેા, ૨૨ આંખના મેલનનાખવા | ૨૩ નખના મેલ ન નાખવેા. ૨૪ ગંડસ્થલના મેલ ન૦ ૨૫ નાકના મેલન નાખવા. ૨૬ માથાના મેલ ન નાખવા. ૨૭ કાનના મેલ ન નાખવા. ૨૮ શરીરની ચામડીના મેલ ન નાખવા. ૨૮ મિત્ર સાથે મસલત ૧૦ |૩૦ વિવાદાસૈં એકઠા ન થવું.
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy