________________
ગત ગામી, કબહુ ઉચિત નહીં રવામી, ચિત્ત ધરે વિન સેવક સ્વામી. છે અ૦ મે ૨ ! રાગી – નિપટ નિરાગી તું મહા નિરહિ નિરમમ નિકામી; પણ તોહે કારણ રૂપ નિરખ મમ, આતમ ભયે આતમ ગુણરામી. છે અo
પબિરૂદ નિરજામક માહણ, પ્રગટ ધર તુમ ત્રિભુવન નામી; તાતે અવસ્ય તાહિ , ઈમ વિલોક ધિરજ ચિત્ત ઠામ. અવકા જૂગ પૂરણ નિધાન સશિ સંવત, ભાવનગર ભેટે ગુણધામી ચિદાનંદ પ્રભુ તૂમારી કૃપાથી, અનુભવ સાયર સૂખ વિશ્રામી. છે અરજ૦ | ૫ | ઇતિ.
શ્રી વીરજિન ચૈત્ય વજન, સીદ્વાર સુત વીરજિન, ત્રીસલા કુખે રતન, ક્ષત્રીય કંડે જનમિયા, વીસમાં ભગવન, . ૧ છે સાત હાથ કંચન સરિર, બહુતેર વરસનુ આય; સિંહ લંછન કહે શામજિ પાવાપુર શિવ પાય. છે છે - શ્રી વીરજિન સ્તવન,
રાગ ધન્યાશ્રી, ગિરૂયારે ગુણ તુમ તણા, શ્રી વૃધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી રે, નિર્મલ થાયે કાયા રે, ગીલો એ આંકણ. I તુમ ગુણ ગણ ગંગા જલે, હું ઝીલી નિર્મલ થાઊં રે અવર ન બંધ આદરૂં, નિશિ દિન તુમ ગુણ ગાઉં રે. . ગી) | ૨ | જીલ્યા જે ગંગા જલેં, તે છિલ્લર જલ નવિ પેશે રે, માલતિ ફુલે મેંહીયા, તે બાવર જઈ નવિ બેશે રે, એ ગી. | ૩ એમ અમે તુમ ગુણ ગાઠશું, રંગે