SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ભવ, કવડી બદલે જાય ૧ / કામ કે ધ તૃષ્ણ ઘણી, કંધલ જાજે આહાર માન ઘણે નિંદ્રા બહુ, દુર્ગતિ જાવણ હાર . ર I નિંદ્રા આવાસ પરહરી, કરજે તત્વ વિચાર | શુભ ધ્યાને મન રાખજે, શ્રાવક તુજ આચાર 3 સાર વચન શ્રવણે સુણિ, પહેરી અંબર સારા રૂષભ કહે નિત્ય સમરિયે, આદિ મંત્ર નવકાર. || ૪ સાથે શ્રી નવકાર મંત્રઃ મે અરિહંતાણું || ગુમે સિદ્ધાણં ણમે આયરિયાણું | ણમે ઉગ્લજજાયાણું મે એ સવ્વ સાહૂણું એસે પંચ મુક્કારે છે સાવ પાવપણાસણ | મંગલાણું ચ સસિં છે પઢમં હેઈ મંગલં | ૧ | અક્ષર ૬૭. લધુ ૬૦. ગુરૂ ૭. પદ ૮, સંપદા ૯, ઇતિ. / પંચ પરમેષ્ટી મંગલ. દેહરા. વંચ્છિત પૂરે વિવિધ રે, શ્રી જિન શાસન સારા નિ શ્રી નવકાર નિત્ય, જપતાં જય જય કાર / ૧ / અડસઠ અક્ષર અધિક ફલ, નવપદે નવે નિધાન વીતરાગ સ્વય મુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન | ૨ | એકજ અક્ષર એક ચિત્ત, સમરયાં સંપત્તિ થાય છે સંચિત્ત સાગર સાતના, પાતક દૂર પલાય ! 3 | સકલ મંત્ર શિર મુકુટમણિ, સદગુરૂ ભાખિત સાર | સે ભવિયાં મન સુદ્ધશું, નિત્ય જપીયે નવકાર ૪ ||
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy