SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ।। શ્રી સંભવ૦ ૫ ૧ ૫ એ આંકણી. ॥ ધર મન ભાવ દાવ નહિં આવે, જાવે મનુષ અવતાર રે; ચૈત ચેત ચિત્ત દાઢેલુ પામ્યા, દશ દ્રષ્ટાંત વિચાર રે. ॥ શ્રી સ ંભવ॰ ॥ ૨ ॥ કહે ટાકરસિંહ હરષીને હૈયે, જિન સમરણ મન ધાર રે; એ જિન ભજતાં ભવી બહુ પામ્યા, ભત્ર જળ નિધિનું પાર ૐ, ૫ શ્ર સભવ જિનરાજ૦ | ૩ || ઇતિ. શ્રી અભિનદનન્જિન ચૈત્યવદન. ચાથા અભિનંદન પ્રભુ, સવર નૃપ કુલ ચ; વિનિતા નગરી જનમિયા, માત સિદ્દારથ નંદ, ॥ ૧ ॥ કૃષિ લંછન કરૂણાં નિધિ, કંચન વરણી કાય; સાડા ત્રણસે બિન, પ્રભુ સેવા સુખાય. ॥ ૨ ॥ લક્ષ પચાસ પૂરવ તણું, ભેગવિ આયુ મહત; કહે શ્યામજી શિવવા, સમત શિખર ભગવંત. ॥ 3 ॥ શ્રી અભિનદનજિન સ્તવન (પાસ સંખેશ્વરા સાર કર સેવકા) એ દેશી, તાર તુતાર જિન સરણ તારા ચહ્યા, ભત્ર અનંતા ભીં દર્શ પાયા; જાણીઉ બિરૂદ તારક પ્રભુ તાહરૂ, તુંહી શિવસુખકર્ જગ કહાયે.. | તાર૦ | ૧ || એ આંકણી. ।। નાય નીર ંજન ભવ ભય ભજન, માની મન ભેટવા ભાવ ધારૂ; કર કૃપા મુજ પરે દાસ જાણી ખરે, તેા સરે કાજ જિનરાજ મારૂં. ॥ તાર॰ ॥ ૨ ॥ કહેત ટાકરસિ’અભિનદન નાથજી, દેખી તુજ રૂપ ઉર આસ લાયા, તે કરી પૂર્ણ
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy