________________
૨૧૯ એ; ગુરૂવયણ વિગતેં વલી પ્રી છે, અનંતકાય બત્રીશ એ. છે
૩ છે ચાલ. અનંતી રે કંદજાતિ જાણે સહુ, જસ ભક્ષણ રે પાતક બોલ્યાં છે બહુ; કચરો રે હલદર નીલી આદુ વલી, વરચરણ રે કંદ બહુ કુંઅલી ફલી. છે ગુટક. વલી ફલી કુઅલી બીજ પાખં, ન ચાખે ચતુરનર આંબલી; તાલુપિંડાલુ થેગ ચેહરી, શતાવરી લશણ કલી. તે ગાજર મૂલા ગલે ગિરણી, વીરહાલી ઢંકા વણૂલે પલંક સૂરણ બેલ બીલી, મેથનીલી સાંભ. ૪ ચાલ. વંશ કરેલાં રે પલ કુલાં તરૂ તણાં અંકુરા રે લેઢા ને જલ પિયણ, કેયારી રે ભ્રમરવૃક્ષની છાલડી, જે કહી રે લોકે અમૃત વેલડી. છે ત્રુટક. વેલડી કેરા તંતુ તાજાં, ખિલેડાને ખરસુઆ; ભોમિફેડા છત્રાકારે, જાણે સવિ એ જૂવા.. બત્રીશ બોલ એ પ્રસિદ્ધ બેલ્યા, શ્રી લક્ષ્મીરત્ન સુરીં કહે, પરિહરે જે નર દેષ જાણી, પ્રાણ તે શિવ સુખ લહે. એ પો ઈતિ.
અથ શીયલ વિષે સ્ત્રિ સીખામણ. ચાલ.એક અનોપમ રે સીખામણ ખરી સમજી લેજો રે સઘલી સુંદરી. II ગુટક. એ સુંદરી સહેજે હૃદય હે, પર સેજે નવિ બેસી ચિતથકી ચૂકી લાજ મૂકી, પર મંદિર નવિ પિસી. બહુ ઘરે હીંડે નારી નિરલજ, શાત્રે પણ તજવી કહી, જિમ પ્રેત દૃષ્ટ પડયું ભજન, જિમવું તે જુગતુ નહી છે ૧ ! ચાલ. પરશું પ્રેમેં રે હંસી નવિ બેલી, દાંત દેખાડી રે ગુઝ નવિ ખેલી. ત્રુટક. ગુજજરનું પરને આગલ, કહે તે કેમ પ્રકાશી વલી વાત જે વિપરીત ભાખે,