________________
૧૯૫ ભણતાં ગણતાં આળસ તજી, લખતાં વાત ન કરી જી; પરહતે પરદેશ દુકાને, આપણુ નામ ધરી મેં. સુ છે ૧૨ નાંમુ માંડી આલસ છાંડી, દેવાદાર ન થઈર્યો , કષ્ટ ભયાદિક સ્થાનક વરછ, દેશાવર જઈ રઇ, છે સુ છે ૧૩ ધનવંતોને વેશ મલીનતા, પગનું પગ ગણી જોવે છે; નાપિક ઘર જઈ શીશ મુંડાવે, પાણીમાં મુખ જે. . સુત્ર છે ૧૪ નાવણ દાતણ સુંદર નકરે, બેઠે તરણ તોડે છે; બે ચીત્રામણ નાગો સુવે, તેને લક્ષમિ છોડે. એ સુ છે ૧૫ છે માતા ચરણે શિશ નમાવી, બાપને કરીયે સલામ છે; દેવ ગુરૂને વિધિનું વાંદી, કરિયેં સંસારના કામ. એ સુ છે ૧૬ બેહાથે માથું નવી ખણી, કાન નવિ છેતરીયે જી; ઉભા કેડે હાથ નદીજ, સામેં પૂર ન તરીયે. ને સુ છે ૧૭ તેલ તમાકુ દરે તજીયે, અણગલ જલ નવિ પીજે
જી; કુલવંતી સતીને સીખામણ, હવે નરભેગી દીજે. છે છે સુ૧૮ સસરા સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય ન મૂકે છે; શીયાણપણે સેરી સંચરતાં, ચતુરા ચાલ મચૂકે. સુત્ર છે ૧૯ મે નીચ સાહેલી સંગ ન કીજે, પરમંદર નહિ ભમીયે જી; રીસપણે ઘર બહાર ન જઈયે, સઉને જમાડી જમીયે. એ સુત્ર છે ૨૦ છે ધોબણ માલણને કુંભારણ, જોગણ સંગ નકરીયે જી; સહેજે કેઈક આલ ચડાવે, એવડું શાને કરીયે. ને સુ છે ૨૧ છે નિજ ભરતાર ગયો પરદેશે, તવ સણગાર નધરી છે; જમવા જ્ઞાત વિગૅ નવિ જઈયે, દુરીજન દેખી ડરીએ. છે સુ છે ૨૨ ને પરસેરી