SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથ જિન જયજી; વાસુપૂજ્ય શ્રી સુમતિ પ્રસાદે, લાક સુખી સહુકાય છે. કહે ૩૩ . શ્રી જિન ચંદ સૂરી જિણ સિંહસૂરી, ગપતિ ગુણ ભરપૂર છે; સિવું જેસલમેરી શ્રાવક, ખડતર છ પડૂર છે. કટ . ૩૪ છે સકળચંદ સગુરૂ સુપાયેં, સોલસો અડસટ્ટ છે; કર્મ છત્રીસી એ મેં કીધી, પિસ તણી સુદ છઠ્ઠ જી. છે ક છે છે 3પ છે કર્મ છત્રીસી કાને સુણીને, કરશે વૃત પચ્ચક્કાણ છે; સમયસુંદર કહે શિવસુખ લેશે, ધર્મતણે પરમાણુ છે. છે ક છે ૩૬ ઇતિ શ્રી કર્મ છત્રીસી સમાપ્ત. – 9:0%૦:-—— અથશ્રી પુન્ય છત્રીસી પ્રારંભ પુન્ય તણાં ફલ પ્રતલ પેખે, કરે પુન્ય સહુકાય છે; પુન્ય કરતાં પાપ પલાયે, જીવ સુખી જગ હોય છે. પુત્ર છે ૧ | અભય દાન સુપાત્ર અને પમ, વલી અનુકંપા દાન જી; સાધુ શ્રાવક ધર્મ તિર્થયાત્રા, શિયળધર્મ તપ ધ્યાન છે. છે પુત્ર છે ૨ | સામાયક પસે પડિકમણ, દેવપૂજા ગુરૂ સેવ છે, પુન્યતણા એ ભેદ પ્રરૂપિયા, અરિહંત વીતરાગ દેવ જી. પુત્ર છે 3 સરણાંગત રાખે પારે, પૂરવ ભવ પ્રસિદ્ધ છે; શાંતિનાથ તીર્થંકર પદવી, પામી ચક્રવૃતિ રિદ્ધ જી. પુત્ર છે ૪છે ગજભ શશલ જીવ ઉગા, અધિક દયા મન આંણ છે, મેવકુમાર હુએ માહભાગી, શ્રેણિક પૂત્ર સુજાણ જી. . પુ . ૫. સાધુ તણે ઉપદેશ સુણીને, મુકી ભાછલા જાલ છે; નલિની ગુલ્મ વિમાન થકી થયે,
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy