________________
૧૧૪
અથ શ્રી પાર્શ્વનાથનુ માલણું, ( માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે ) એ દેશી. પ્રણમું પાસ પ્રભુને પુરણ આણી પ્રીતડી. ૫ (ટેક) ચરચુ ચિત્ત હરખીને જિનનુ જન્મ ચરિત્ર, દશમે સરગેથી સુર આવિ શુભ ચૈતર માસમાં, દીવશ ચેાથ તણે પરમેષ્ઠી પુરણ પવીત્ર, ॥ પ્રમુ॰ ॥ ૧ ॥ નજ પક્ષ વીશે ગુણ ગ્રામી પ્રભુ ગરભે રહ્યા, ચઉદ્દેશ સુપનાં દેખે વામા માતા સાર, કુંજર નદીને નયણે નીહાળી કેસરી, લચ્છી પુષ્પમાળને શશિ રવી નિરધાર. | પ્ર૦ | ૨ || આકાશે ઉડતી ઈંદ્રધ્વજા અવલાકીને, કંચનનેા કળશા ને કમળાકર ભરપુર, સીધુ વીમાન સાસ્વતું રયગુ તા ઢગલે સહી, પાવક પેખી વામા ઉલટ આણે ઉર્. II પ્ર॰ || ૐ । નીંચે ઉતરતાં નભમાંજ થકી નીહાલી, વામા વદન વિશે લિ પેસતાં વીશાલ, સુપનાં દેખી વામા માતા હરખી જાગી, સુણિને શ્રવણે સધલી વાત ભઠ્ઠી ભુપાલ. | ૩૦ || ૪ || પાઠક સુપન તણા તેડાવીને પરભાતમાં, પુછે સ્વપ્નતણુ ફળ પ્રજાપતી ધરી પ્યાર; ભવસાગર તારક દુખ વારક સુત શુભ શાભતા, ચાશે વામાને વીદ્વાન વદ્યા એ વાર. ॥ પ્ર॰ || ॥ ૫ ॥ ડઢાળા પુરે દુખડાં ચુરે જિન જનનીં તણાં, ખટ દિન ઉપર જ્યારે થયા પુરા નવ માસ; જિનવરની જનનીએ જસવતા જિન જાઇયા. ૫ (ટેક ) નરકે સુખડું થઇને પળમાં થયેા પ્રકાશ. ॥ જિનવર॰ ॥ ૬ ॥ છપ્પનનીંગ કુમરીઓ આવી ત્યાં આણુમાં, પેાતાનુ કૃત્ય કરને ગઇ પછી નિજ