________________
૧૪૫
દેશના જેથઇ જે, ગયે ધર્મ ચમરેંદ્ર જે. એચ. ૧૨ છે એ શ્રીવીરની વારમાં જે, કૃષ્ણ અમરકંકા ગયા જાણ જેનેમનાથની વારે સહી જે, સ્ત્રી તીરથ મલ્લી ગુણ ખાણ છે. ચ૦ મે ૧૩ છે એકસે આઠ સિદ્ધા રૂષભનાં જે, વારે સુવિધિને અસંજતી જો; સીતલનાથ વારે થયું જે, કુલ હરિવંસની ઉતપત્તી જે. ચ. ૧ જા એમ વિચાર કરી ઈદલે જે, પ્રભુ નીચ કુલે અવતાર જે; તેહને કારણું અ છે જે, એમ ચિંતવી રૂદય મઝાર જે; તે ચ૦ કે ૧૫ છે
ઢાલ બીજી. (આસુ માસે સરદ પૂનમની રાત જ) એ દેશી. ભવ મેટા કહી પ્રભુનાં સત્યાવીશ જે, મરિચત્રિદંડી તેમાં ત્રીજે ભવે રે ; તિહાં ભરત ચક્રીસર વાંદે આવી જેય જે, કુલને મદ કરી નીચ ગોત્ર બાંધ્યું તેહવે રેજે. + ૧ છે એતો માહણ કુલમાં આવ્યા જિનવર દેવજે, અતિ અણજુગતું એહ થયું થાશે નહી રે જે; જે જિનવર ચક્કી નીચ કુલ માંહે જે, છે મહારે આચાર ધરૂં ઉતમ કુલે સહી રે .પરા એમ ચિંતવી તે હરિણમેખી દેવ જો, કહે માહણકુડે જઈને એ કારજ કરે રે જે; છે દેવાનંદાની કુખે ચરમ જિર્ણદ જે; હર્ષ ધરીને પ્રભુને તિહાંથી સંહરો રે છે. તે ૩ મે નયર ક્ષત્રીકુંડ રાય સિદ્ધારથ ગેહ જે, ત્રિશલા રાંણી તેહની છે રૂપે ભલી રે જે તસ કુખે જઈ શંક્રમા પ્રભુને આજ જે, ત્રિશલાનો જે ગર્ભ છે તે માહણ કુલે રે . . ૪ જિમ ઈદે કહ્યું તિમ કીધું તતક્ષિણ તેણ