SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ દ્રુમ ફલ લેવા. આ ૦ ૪ જિનેન્દ્ર જ્ઞાન વિનોદ પ્રસંગે; હરષિત હૈ નિત મેવા. છે આ છે ઇતિ, અથ અષ્ટમ સ્તવન. રાગ સારંગ. ગૌતમ પૂછત શ્રીજિન ભાખત, વચન સુધારસ પાનકી, બલિહારી નવપદ ધ્યાનકી. ૧ | નવપદ સેવે નવમે સ્વર્ગ, પાવત રુદ્ધિ વિમાનકી છે બ૦ છે યાકે મહિમા વલ્લભ હમકું, જેસે જસેદા કાનકી. એ બ૦ મે ૨ પાવે રૂપ સરૂપ મદનસે, દેહી કંચન વાનકી બ૦ છે યાકે ધ્યાન રુદય જબ આવત, ઉપજત લહેરી જ્ઞાનકી. છે બ૦ | 3 | સમકિત જોતિ હવે દિલ ભીતર, જેસે લેકનમે ભાનકી; બ૦ | જિનેંદ્ર જ્ઞાન વિનેદ પ્રસંગે, ભક્તિ કરે ભગવાંનકી. એ બ૦ છે ૫ મે ઈતિ. અથ નવમ સ્તવન, (પૂજ્ય પધારો મરુ દેશે ) એ દેશી. નવપદ મહિમા સાંભ, વીર ભાંખે હે સુણે પરખદા બારકે; એ સરીખ જગ કે નહીં, આરાશે હે શિવપદ દેદાર.. ન. 1 નવલી આંબિલ તણી, ભવી કરીયે, હે મનને ઉલ્લાસકે, ભમી સયન બ્રહ્મવત ધરે, નિત સુણી હે શ્રીપાલને રાસકે. ન એ ૨૫ નવ વિધિ પૂર્વક તપ કરી, ઊજમણ હો કીજે વિસ્તારકે; સાહામી સામણી પિોખીયે, જિમ લહીયે હે ભવને નિસ્વારકે. ન ૦ ૩ | નર સુખ સુર સુખ પામીમેં, વલી પામેંહે ભવ ભવ જિનધર્મક, અનુ
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy