SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઠવતે એ કણય ૫ઉમેવ, પાય કમલ સંઘે સહિ; આવિઓ એ નયણાણંદ, નયર પાવાપુરિ સુરમહિય. ૪૬ પેખિઓ એ ગેયમ સામી, દેવસમાં પ્રતિ બેધ કરે, આપણ એ ત્રિસલા દેવિ, નંદન પહોતો પરમ પએ. વલ એ દેવ આકાસ, પેખવિ જાણિય જિણ સમે એ તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપને એ. / ૪૭ | કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાલિઓ એ જાણતો એ તિહુઅણ નાહ, લેક વિવહાર ન પાલિઓ એ. કે. અતિ ભલું એ કીધલું સામિ, જાણિઉં કેવલ માગસે એ; ચિતવિવું એ બાલક જેમ, અહવા કેડે લાગસે એ. ૪૮ હુ કિમ એ વીર જિલુંદ, ભગતે ભોલે ભલવિઓ એક આપણે એ અવિહલ નેહ, નાહ ન સંપે સાચ એ. છે સાચે એ ઈહ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ; Uણ સમે એ ગાયમ ચિત્ત, રાગરાગે વાલિઓ એ. ૪૭ | આવતો એ જે ઊલટ, રહે રાગે સાહિએ એ; તે કેવલ એ નાણ ઉપન્ન, ગોયમ સેહેજે ઉમાઈઓ એ. એ ત્રિભુવન એ જ્ય જ્યકાર, કેવલ મહિમા સુર કરે એ ગણધરૂ એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ. પ૦ છે વસ્તુ છે. પઢમ ગણહર પઢમ ગણહર વરસ પંચાસ | ગિહિવાસે સંવસિય તીસ વરિસ સંજમ વિભૂસિય | સિરિ કેવલ નાણુ પુણ બાર વરિસ તિહુયણ મંસિય | રાયગિહિનયરી
SR No.011538
Book TitleJain Vivek Vani yane Jain Dharm Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorGhelabhai Liladhar
PublisherGhelabhai Liladhar
Publication Year1988
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy