SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ કૌશાંબી : ૫૪૬ = [ જૈન તીર્થને પં. વિજયસાગરજી પણ લખે છે કે બે જિનમદિર અને કિલે અત્યારે વિમાન છે, જિનહર દે ઈહ વંદજd ખમણાવસહી ખિજમતી કીજઈ - ૫. સૌભાગ્યવિજયજી લખે છે કે “અમે આગ્રાથી નીકળ્યા પછી નદીપાર તપાગરછીયની પષાલમાં રહ્યા. ત્યાંથી પીરાબાદ અને ત્યાંથી દક્ષિણમાં ૧ કેસ દર ચંદનવાડીમાં સ્ફટિક રનની ચંદ્રપ્રભુ જિનની પ્રતિમા વાંદી પુનઃ પીરાબાદ આવ્યા. ત્યાંથી છ કેસ સફરાબાદ થઇ અનુક્રમે કેરટા, કડા, માણેકપુર, દારાનગર થઈ સહિજાદપુર આવ્યા. અહીં પ્રથમ પિલાળ હતી પણ કેાઈ કુમતિએ લાંચ લઈ તેની મસીદ કરાવી. સાહજાદાપુરથી ૩ ગાઉ મઉગામ છે. અહીં પુરાણું બે જિનાલય છે. મૃગાવતીની કેવલજ્ઞાન ભૂમિ છે. ત્યાંથી ૯ કેસ કૌશાંબી છે. અહીં એક જિનાલય છે, અનેક પ્રતિમાઓ છે, જેનો ઉલ્લેખ નીચેના પદ્યમાં આપું છું. સાહિજાદપુરથી સુજી દક્ષણ દિશિ સુખકાર, મહુઆ ગાંચ વખાણ ઈજી ત્રિશુ કેશ ઉદાર રે; પ્રાણી વાણી શ્રીજિન સાર પંહચાડે ભવપાર રે, જિનવર દેય જુના હતાછ હિવે તે ઠામ કહેવાય. મૃગાવત કેવલ લોછ વળી સુરણ નમાય રે, ચંદનબાલા પણ લહેજ નિરમલ કેવલનાણ; તિહાંથી નવ કેસે હજી નયરી કુબી ગણ રે, જમના તટ ઉપર વસજી જનમપુરી જિનરાજ, પદ્મપ્રભુ તિહાં અવતર્યા જી તિણે કેસંબી કહે આજ રે, જીરણ છે જિનદેહ છ પ્રતિમા સુંદર સાજ; ચંદનબાલા પણિ ઈલાં છ બાકુલ દીધા છાજ રે, વૃષ્ટિ બાર કડહ તણું જી સોવન કરે રે જાણ. ઋષિ અનાથી અડે જી ઈણ કેશબી વખાણ રે દા (સૌભાગ્યવિજયવિરચિત તીર્થમાલા પૃ. ૭૫) આમાં મઉગામમાં જિનમદિર વગેરે લખ્યું છે. મૃગાવતી અને ચંદનબાલા ની કેવલજ્ઞાનભૂમિ પણ મઉગામ જણાવ્યું છે. વાસ્તવિક રીતે તે કૌશામ્બીમાં જ જોઈએ. ઉપરનાં બધાં પ્રમાણેથી આ પ્રમાણે નિર્ણય થાય છે કે પ્રાચીન કૌશામ્બી નગરી, ભરવાની રટેશનથી દક્ષિણુમાં ૨૦ માઈલ દૂર યમુનાનદીને કાંઠે કેસમઈનામ અને કેસમ-ખીરાજ એ ભાગમાં વિભક્ત થયેલ ક્રિસ ગામ છે. નજીકમાં જ મસામાં ક્રિલે છે અને તેની નજીકમાં ચરુના નદી પણ છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy