SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - -- - --- મિથિલા : ૫૪૦ [ જૈન તીર્થને ત્યાંથી માત્ર દેઢ માઈલને જ ચઢાવે છે. બેશક રસ્થાન ખૂણામાં છે પરંતુ જવર આ તીર્થભૂમિની પણ ફરસના કરવી જોઈએ. આજથી ૩૦૦ વર્ષ પૂર્વે આવેલ વિદ્વાન જૈન સાધુ ૫. શ્રી સૌભાગ્યવિજયજીએ આ સ્થાનને તથા ગાયાજી વગેરેનો પરિચય આ પ્રમાણે આપ્યો છે. પટણાથી દક્ષિણ દિશિ જાજેરે, મારગ મોટા કેસ પંચાસરે; ભદિલપુર બાખે છે શાકમાં રે, વિણાં નામ દુતારા જાસરે. ૫૦ ૧ મારમાંહિ મિથ્યાત્વીત ભાણેજી, રાજધાણું છે ગયા ગામ અઓતપીતર અવગતિયા જે હરે, પિંડ ભરે લેલા તસ નામરે. ૫૦ ૨ ફશુ નામ નદીની રેતમાંરે, બેસે મરતક મુંડિત મૂઢ રે, ઈ ઠાં દશરથ નીકલે રે, સીતા ઘે વેલુપિંડ ગૂઢરે, ૫૦ ૩ શ્રી જિનપ્રતિમા ચારે ચેપસ્યુરે, મેટા તિણું મિથ્યાત્વી ગાંભરે; ઘણું રહ્યાં મિથ્યાત્વીને થાનકેરે, ન રહે જૈનીનાં મન ઠામરે. ૫૦ ૪ તિહાંથી બે ગયા કેસ ત્રણ કેરે, પ્રતિમા બોલતો નહિ પાર જિનમુદ્રાથી વિપરીત જાણજોરે, કંઠ જઈને આકારરે, ૫૦ ૫ તિહાંથી સે કેસ રે, ભદિલપુર છે તારા પ્રસિદ્ધ રે, વિષમ મારગ છે વનખડે કરી, સાથે પંથ દિખાઉ લિદ્વરે, ૫૦ ૬ આવ્યા દિલપુર ઉલટ ધીરે, ગિરિ ચઢિયા દિન પૂજે ભારે, રાજાને આદેશ લેઈ કરી, કુરસ્યા પારસનાથના પાયરે. ૫૦ ૭ સપ્તફામણી મરતી પાસની રે, એક ગુફામાં એકદલ મલરે, નિપટ સરોવર કમલ ફૂલેં ભયેરે, નિર્મલ પાણ તાસ અવતરે. ૫૦ ૮ પૂછને તે ગિરિથી ઉતરી આવ્યા ગામ દતારે જેથ: જનમ થયે શીતલ જિનરાયને, ચાર કલ્યાણક હુઆ એથરે. ૫૦ ૯ ચુલસાને સંદેશ મોકલેર, ઈ ભદિલપુર શ્રી મહાવીર ધર્મસ્નેહી અંબને સુખેરે, પુહચાડી પ્રશંસે ધીર રે. ૫૦ ૧૦ કાન્હસોદર ઈણ નગરી વધ્યારે, ચંદેલા છે ગામ સહિનાર; ભદિપુર પૂછયે જાણે નહી રે, નામ દતારા તાસ તે જરૂરે ૫૦ ૧૧, તિહાંથી ગામ પુનાયા આવિયા રે, પગલાં વીર જિદના જારે, કાકી ખીલા તિર્ણ થાનકેરે, કાઢયા સંચાસી કરિતાંg. ૫૦ ૧૨ મિથિલા મિથિલા વિદેહ દેશની પ્રાચીન રાજધાની હતી. અહીં ઉલ્મા તીર્થકર શ્રી * આ રથને અત્યારે કયાં આવ્યું તેને પત્તો નથી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy