SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ भावाभ्यां निधिनानेन, कि कर्तव्यं मनःसुखं । मनस्त्रिनि ! मति ब्रूहि परिणामगुणाविहाम् ॥ મંત્રીશ્વર વસ્તુપાળ નાનાભાઈ તેજપાળની પત્ની બુદ્ધિનિધાન અનુપમાદેવીને પ્રશ્ન કરે છે કે આ ધનનું હવે અમારે શું કરવું ? કે મનસ્વિનિ ! પરિણામે હિતકારક થાય તેવી સલાહ આપે. કુશળ અનુપમાદેવીએ તરત જ માર્મિક જવાબ આપ્યા કે– द्रव्योपार्जनसंजातरजो भारादिवांगिनः, अधः क्षिपन्ति सर्वस्त्रं गन्तुकामा अधोगतिम् ॥ अता गरीयसी स्थाने स्थापनीयं निजं धनं, जगद्ग्गोचरे प्रोच्चैः पदवीं स्पृहयालुभिः || દ્રવ્યના ઉપાજ નથી થયેલા રોભારથી ( ધૂળના ભારથી અને પાપના ભારથી ) અધેગતિને પામવાની ઈચ્છાવાળા પેાતાનું બધું ધન નીચે નાખે છે. જમીનમાં દાટે છે. જગતની સૃષ્ટિમાં ઉચ્ચ પદવીની સ્પૃહા હોય તેમણે તે ઉચ્ચ સ્થાને જ પેાતાનું ધન સ્થાપવું જોઈએ. આવી સુંદર સલાહ આપીને અનુપમાદેવીએ ભવ્ય જિન માદેશ અધાવવાને અનુરાધ કર્યાં.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy