SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તિનાપુર - પરદુઃ [ જૈન તીર્થોના # રાજ શ્રી દર્શનવિજયજી ત્રિપુટીના ઉપદેશથી ૮૫ નવાં ઘર શ્વે. મૂ. પૂ. જૈન મનેલાં છે. નૂતન શ્વેતાંબર મદિર સ્થાપિત થયેલ છે. ધર્મશાળા માટે પ્રયત્ન ચાલુ છે મેઢી ૧૩ માઇલ દૂર પશ્ચિમમાં સરધનામાં ૩૫ ઘર તથા શ્વેતાંબર જૈન મદિર અનેલ છે. આ પ્રદેશમાં કુલ પાંચ જિનમદિશ, પાંચ લાઇબ્રેરીઓ, ૩ પાઠશાળાએ તથા કુલ અઢી હજાર નવીન જૈન બનાવ્યા છે. . "હસ્તિનાપુરમાં સુપ્રસિદ્ધ દાનવીર, ધર્મવીર અને ધર્માત્મા ત્રીશ્વર પેથઢકુમારે ભારતમાં ૮૪ મદિરા-જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ મલે છે, એમાં હસ્તિનાપુરમાં પણ મદિર બધાવ્યાના ઉલ્લેખ છે. જીએ દલિતનાપુર, ફેવાઢવુ, ચેn(I)• મેષુ શ્વ' (શ્વેત સા. સં. ઈ. પૂ. ૪૦૫) ધમવીર સમરાશાહ કે જેમણે શત્રુ જયના ઉલ્હાર કરાયેા હતેા તેમણે પાટણથી મથુરા અને હસ્તિનાપુરજીને સંઘ કાઢી સંઘપતિ થઇ, શ્રો જિનપ્રભસૂરિજી સાથે યાત્રા કરી હતી. હસ્તિનાપુરજીની પંચતીર્થી ૧. મેર-દિલ્હીથી હસ્તિનાપુર જતાં વચમાં ૪૦ માઈલ દૂર ઉત્તરમાં આ શહેર આવ્યું છે. ૧૮૫૭ના બળવા પછી આ સ્થાન બહુ જ પ્રસિદ્ધિમાં આવ્યું છે. મેરઠ સીટી અને છાવણી પણ છે. એમાં મેરઠ કેન્ટોન્મેન્ટમાં પૂ. મુનિમહારાજ શ્રીદર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી ૮૦ ઘર શ્વેતાંખરનૌનાં થયાં છે. મછલીખજારમાં મદિર સ્થપાયુ છે. નાની લાયબ્રેરી અને પાઠશાળા ચાલે છે. ચદિરમાં મૂલનાયકજી શ્રી સુપાર્શ્વનાથજીની સુંદર મૂર્તિ છે. અહીં નવું લગ્ય મદિર, ધર્મશાળા ટૂંક સમયમાં જ થશે અહીંથી હસ્તિનાપુરજી જવા માટે માના સુધી મેટર જાય છે. ત્યાંથી ૫-૬ માઇલ કાચા રસ્તે ગાડામાં બેસી, ચા તા પગરસ્તે હરિતનાપુરજી જવાય છે. ૨ સરધના-હસ્તિનાપુરજીની યાત્રા કરીને મેરઠ આવવું. ત્યાંથી પશ્ચિમમાં આવવુ. મેરઠથી ૧૩ માઈલ દૂર છે. અહીં શ્રી સુમતિનાથનુ શિખરબદ્ધ સુંદર ભવ્ય જિનાલય છે શ્રી ચારિત્રવિજયજી જૈન જ્ઞાનમદિર છે. પાઠશાળા ચાલે છે. ૩૫ ઘર શ્વેતાંબર જૈનેાનાં છે. મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ ત્રિપુટીના ઉપદેશથી આ મંદિર, નૂતન જૈનો વગેરે થયાં છે. નજીકમાં ભમેારીમા અને રારધનામાં અનુકમે બે ઘરમદિર છે અને ૨૦ વે. જૈનોનાં ઘર છે. તેમજ પજામ જતાં સુઝેફ્રનગરમાં પણ સુંદર વૈતાંખર મન્દિર થયુ છે તથા શ્વે. જૈનો પણ અન્યા છે. ત્રિપુટો મહારાજના ઉપદેશથી આ બધું થૈયેલ છે. ૩. ખિનૌલી-પૂજ્ય આત્મારામજી મહારાજ અને પૂ. ચંદનવિજય પહારાજના અહીં અને ખીંવાઇ ઉપર મહેન્દ્ ઉપકાર છે. બિનૌલીમાં સુંદર ભવ્ય મંદિર છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy