SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ હરિતનાપુર પર૪ : [ જૈન તીર્થોનો હસ્તિનાપુરમાં પહેલાં ત્રણ સ્તૂપ હતાં જેમાં પાદુકાઓ હતી, પરતુ તે ઠીકન લાગવાથી તેના ઉપર આરસની પાદુકા પધરાવી પછી નવી પ્રતિષ્ઠા કરી હશે, હાલમાં તેના ઉપરની ત્રણ પાદુકા ત્યાંથી ઉઠાવી આદિનાથ ટેકમાં પધરાવેલ છે. અને જે સ્તુપ છે તેમાં જૂની પાદુકા પણ છે. તે ભંડાર દાખલ છે. વિવિધ તીર્થકલ્પમાં હસ્તિનાપુર સંબંધી નીચે પ્રમાણે ઉલેખ મલે છે. શ્રી આદિ તીર્થંકર શ્રી ઋષભદેવજીના ભરત અને બાહુબલી નામના બે પુત્રો હતા. ભરતને ૯૮ સહદર ભાઈ રાજકુમાર હતા. શ્રી અષભદેવજીએ દીક્ષા લીધી ત્યારે ભારતને પિતાના રાજસિંહાસને અભિષેક કર્યો-રાજગાદી આપી. બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું. આવી જ રીતે બીજા પુત્રોને પણ તે તે દેશનાં રાજ્ય આપ્યાં. તેમાં અંગકુમારના નામથી અાદેશ કહેવા. કુરુ નામના રાજકુમારના નામથી કુશ કહેવા-કુરુક્ષેત્ર નામ પ્રસિદ્ધ થયું. આવી જ રીતે વગ (બંધ, કલિગ, સુરણ, અવન્તિ આદિ રાજકુમારોના નામથી તે તે દેશનાં નામ પ્રસિધ્ધ થયાં. | કુરુરાજ કુમાર હથિ નામને થયો, તે હસ્તિનાપુર નગર વસાવ્યું. તેની પાસે પવિત્ર જલથી ભરેલી ગંગા નદી વહે છે. હસ્તિનાપુરીમાં શાન્તિનાથજી, કંથુનાથજી અને અરનાથજી આ ત્રશું તીર્થકર અનુક્રમે થયા છે. તેઓ ત્રણે પાંચમા, છઠ્ઠા અને સાતમાં ચક્રવતિ હતા. તેઓ ચક્રવર્તિ થયા પછી ભારત ખંડના છ ખંડેની દ્ધિ જોગવી, ત્યાં દીક્ષા ગ્રહણ કરી અને ત્યાં જ તેમને કેવલજ્ઞાન પણ થયું હતું. આ નગરીમાં બાહુબલીના પૌત્ર શ્રેયાંસકુમારને ત્રિભુવન ગુરુશ્રી આદિનાથજીના દર્શનથી અવધિજ્ઞાન થયું અને તેથી આહારવિધિ જાણી એક વર્ષના વાર્ષિક એક વર્ષ અને ૪૦ દિવસ) તપવાળા શ્રી ઋષભદેવજીને પિતાના રાજમહેલમાં અખાત્રીજના દિવસે ઈષ્ફરસથી પારણું કરાવ્યું, તે વખતે ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. શ્રી મહિનાથ ભગવાન અહીં પધાર્યા છે સમસક છે. આ નગરીમાં મહાતપસ્વી શ્રી વિષ્ણુકુમાર મહર્ષિએ પિતાનું શરીર વિક ત્રણ પગલાં ત્રણ લેકને દબાવી નમુચીને શિક્ષા કરી હતી. જ આજે પણ હરિતનાપુરની પાસે ગંગા નદી વહે છે જેને બુકમના કહે છે. તેની પ્રદક્ષિણ અને સ્નાન કરવાના મેળા ભરાય છે, વૈશાખ શુદિ ૭ ને દિવસ ખાસ ગંગાસ્નાનને જ કહેવાય છે, તે દિવસે મે મેળો ભરાય છે. મૂલ મંગા અયારના હસ્તિનાપુરથી પાંચ માઈલ દૂર છે. કા. શુ, ૧૫મે પશુ મેળે જાય છે, * અત્યારે પણ મલ્લિનાથ ભગવાનના સમવસરણ સ્થાને રતૂપ-દેવી છે. શ્વેતાંબર મંદિરથી ત્રણ માઈલ દૂર છે. ભાવિકો ત્યાં દર્શને જાય છે,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy