SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ થયુ પt૮ : જૈન તીર્થોને કેસર બાગમાં રાખેલ છે. ત્યાં લગભગ ૬૦૦ થી ૭૦૦ જિનમૃતિઓની આકૃતિઓ છે. કેટલીક તે વિશાલ અને મનહર અખતિ મૂર્તિઓ છે. કેટલાક સુંદર પબાસ, આયાગપટ્ટો પણ છે, બાકી ખંડિત મૂતિઓ ઘણું છે કેટલીક મૂતિઓ ઉપર લેખ છે જેમાં શ્વેતાંબર જૈન સૂત્રમાં આવતી ટ્ટાવલીઓનાં ગણ, કુલ, શાખાઓ આલેખાયેલી છે. એટલે આ મૂર્તિઓ શ્વેતાંબર છે એમ નિવિવાદ સિદ્ધ થાય છે, હરિણગમેલી દેવ ભગવાન મહાવીરનું ગભીપહરણ કરે છે, તેનાં ચિત્રો પથ્થરમાં આલેખાયેલાં છે તે પણ વિદ્યમાન છે. મથુરાના બે દાણ કામમાંથી એક પ્રાચીન તપ નીકળ્યો છે, જે મથુરા મ્યુઝીયમમાં છે. થંભ ઉપર ૧૪૧રની સાલને ઉલ્લેખ છે અને આ રતૂપ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને છે.* હાલમાં મથુરામાં ઘીયા મંડીમાં પ્રાચીન જન કહેતાંબર મદિર એક છે. તેને જીદ્વાર અને પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૮ માં વૈશાખ શુદિ સાતમે પૂ.પા.ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી આદિ અમારી ત્રિપુટીએ કરાવી હતી. આગ્રા શ્રી સંઘે ઘણું જ ઉત્સાહથી ભાગ લીધે હતા. તેમજ ઉત્સવમાં ભરતપુરના શ્વેતાંબર મૂર્તિપૂજક પહલીવાલજને-એ સવાલ સઘ-લખનૌ આદિથી જેને આવ્યા હતા. ચેરાશીનું મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. અહીં વિવેકહર્ષ ઉપાધ્યાય પ્રતિષ્ઠિત પાદુકાઓ, રતૃપ ઉપર હતી.–છે. હમણાં વ્યવસ્થા દિ, જૈને કરે છે. તેમણે પાછળના ભાગમાં નવીન મૂતિઓ પધરાવી છે. પાદુકા ઉપર લેખ અમે વાંચી આવ્યા હતા પરંતુ પાછળથી આ લેખ દિ. જેનોએ ઘસી નાખ્યાનું સાંભળ્યું હતું. મદિરજી પાસે છે. જેન ધર્મશાળાની જરૂર છે. મથુરામાં અત્યારે ૮ થી ૧૦ વેતાંબર જૈનેના ઘર છે ખાસ યાત્રા કરવા લાયક છે. મથુરા જનાર મથુરાનું મ્યુઝીયમ જરૂર જુએ. અનુકૂળતા હોય તે લખનૌ કેસરબાગની મથુરાની મૂતિઓ પણ જુએ,* ' નોમાં ૧૧ મદિર છે. શ્રાવકે ભાવિક છે. વિશેષ જશુગની ઈરછાવાળાએ “લખનો મ્યુઝીયમની જૈન મુર્તિઓ' નામક મારે દેખ જે. સત્ય પ્રકાશ વર્ષ ૧, અંક ૧૧-૧૨ કે મથુરાના સ્તૂપે પ્રાચીન કાલથે પ્રસિદ્ધ છે ચૌદ પૂર્વધર શ્રી ભદબાવામિ સાધુઓ વિ૮૨ કયા કયા કરે તે સ્થાને જણાવતાં લખે છે કે “વ યુ " ટીક કાર આનો ખુલાસો લખે છે કે “ શુat" એટલે થુરાના રત્વો કેટલા પ્રાચીન છે ને જણાઈ આવે છે. * મધુગના કંકાલી લાખથી નીકળેલી મૂર્તિઓએ અને અને પાશ્ચાત્ય વિદાનનો એક ભ્રમ ટાળી દીધે. જેન મૂર્તિઓ અને ના શિલાલેખાના આધારે, જિન ધર્મ બૌદ્ધ ધર્મની શાખા નથી, અને જેન ધર્મ બૌદ્ધ ધર્મ કરતાં પણ પુરાતન છે એ વાત દીવા જેવી દેખાઈ આવી. આજ સુધી
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy