SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથુરા • ૫ : [ જૈન તીર્થાંના હીરવિજયસૂરિજીના સ્તૂપ-પાદુકાની દેરી પણ દર્શનીય છે. કમ્પાઉન્ડની બહાર દાદાજીના પગલાંની દેરી છે. આ છાગ હીરાનંદ નહાલચટ્ટે બધાગ્યે હતે. આગ્રામાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીના મંદિરમાં પાછળના ભાગમાં માં પ્રાચીન કાલીન, કે જે વખતે શ્વે. દિના ભેદ નહાતા પડ્યા તે વખતની પર તું શ્વેતાંબર આચાય પ્રતિષ્ઠિત શ્રી શીતલનાથજીની* વિશાલ સુ ંદર મૂર્તિ છે. ન જૈનેતર બધાય નમે છે. વિ. સ. ૧૮૧૦માં ૫, શ્રીકુશલવિજયજીએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે જેના શિલાલેખ પશુ વિદ્યમાન છે. માજીમાં અષ્ટાપદજી શાંતિનાથજીનું દેરૂં છે તેની બાજુમાં ચૌમુખજી છે. જે ઉ. શ્રી વિવેકહેષ ગણિ પ્રતિષ્ઠિત છે. બહારના ભાગમાં ચાકમાં શ્રી જગદ્ગુરુજી શ્રી હીરવિજયસૂરીશ્વરજીની મૂર્તિ છે તેમજ શ્રી પાર્શ્વનાથજી વિગેરે પ્રભુજીની મૂર્તિએ છે. આ મહિરની વ્યવસ્થા શ્વેતાંબર શ્રી સ ́લ સભાળે છે, પુજનવિધિ શ્વેતાંખરી જ થાય છે. અંગરચના, મુગુટ આદિ ચઢે છે. આખા રાશન મહેલ્લે શ્વેતાંખર જૈનસધને શ્રી ચિન્તામણીજીના મંદિર માટે અપ્ણુ થયેલ હતા પરન્તુ સ્વે, સંઘની વસ્તી ઘટી, આપસમાં અનેકય અને મોરીના કારણે ચેડાં મકાને સઘના હાથમાં છે અહીંના શ્રી સઘ મથુરા તીર્થ અને શૌરીપુર તીથ' સભાળે છે, ખેલનગ ંજમાં શ્રી વિજયધમ લક્ષ્મી જ્ઞાનમદિરા બહુ જ સુંદર પુસ્તકસ ંગ્રહ છે. વ્યવસ્થા સારી છે. આ સિવાય ધર્મોશાળા અને પ્રેસ પણ તેમના જ છે. આગ્રા આવનાર યાત્રિકાએ આગ્રા તે રસ્તે રાશનમહાલ્લામાં જૈન શ્વેતાંબર બાબુજી શ્રીયુત દયાળચટ્ટજી જૌહરી વ્યવસ્થા સારી રાખે છે. સ્ટેશન ઉતરવું. ત્યાંથી પાંચ જ મીનીટધર્મશાળા છે. વ્યવસ્થા સારી છે. મથુરા ઉત્તર ભારતની પ્રાચીન કાલીન નૈપુરી હતી. સાતમા તીથી કર શ્રી મુપશ્વનાથજીના શાસનકાલથી મથુરા તીર્થરૂપ બન્યુ હતુ, વિવિધતીર્થંકલ્પમાં શ્રી જિનપ્રભસૂરીશ્વરજી આ સંબંધી જણાવે છે કે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનકાલમાં ધર્મરૂચી અને ધર્મઘાટ નામના એ સુનિ મહાત્માએ અહીં પધાર્યા અને ચાતુમાંસ *શ્રી શીતલનાયજીની દેનું પંચરગી કામ આયા શ્રી શ્વેતાંબર સધે બહુ જ સુંદર કરાયું છે, જેમાં ધ્રુજારા રૂપીયાના ખર્ચે છે. ખાસ દર્શનીય સ્થાન છે. માત્રામાં ત્રણુ લેજે, દાલબાગ, સિકન્દરા, એત્માપુન વગેરે જેવાલ યક સ્થાન છે. આમાથી ૨૨ માઈલ દૂર ફત્તેપુરસિકી એ જ્યાં શ્રી હીરવિજયસૂ×િ૭ બાદશાહ અકંબરને જ્યા હતા તે જ । ફત્તેપુરસિક્રી જૈન સાધુઓને ઉતરવાનું સ્થાન અત્યરે પણ દેખાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy