SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૨૦૭૪ લખની લખની નવાબી સમયની અવધની રાજધાની, વર્તમાનમાં યુ. પી.ની રાજધાની અને ગોમતીને કિનારે આવેલું આ શહેર ખૂબ પ્રસિદ્ધ છે. તેની એશઆરામી, સંગીત અને કલાપ્રેમ પણ એટલાં જ પ્રસિધ્ધ છે. નવાબ અશફ–ઉદૌલાને ઈમામવાડા વગેરે સ્થાને જોવા લાયક છે. બાકી કેટલીક કેલેજે, અજાયબ ઘર-મ્યુઝીયમ, યુ.પી.ની ધારાસભાને હેલ, કેસરબાગ વિગેરે જોવા લાયક છે. અહીં કેસરબાગમાં મથુરાના કંકાલીટીલામાંથી નીકળેલ પ્રાચીન ભવ્ય જિનપ્રતિમાઓ દર્શનીય છે. વિવિધ આયાગ પટે, મંદિરના તેર, ખભાત તથા ખંડિત મૂતિનાં અંગોપાંગે મળી કુલ ૭૦૦ ટુકડા છે. મથુરાને ઘણેખરો ભાગ અહીં જ રાખવામાં આવેલ છે. પ્રાચીન જિનશિલ્પ–ભૂતિવિધાન, પૂજાવિધાન વગેરે અહીં નજરે જોવાય છે. ભગવાન મહાવીર દેવના ગર્ભપહરણ અને આ લકી ક્રીડાનાં ચિત્ર-પથ્થર ઉપર આલેખેલા દક્ષે બહુ જ સુંદર છે. આ બધું જોઈને , તે પાશ્ચાત્ય વિધાનએ કબૂલ્યું છે કે-મથુરામાં અને ઉત્તર પ્રાંતમાં એક વાર જૈન, ધર્મનું કામ્રાજ્ય હશે. લખનૌમાં અત્યારે ભવ્ય વિશાલ પ્રાચીન ૧૪ જિનમંદિરે છે. કેટલાંયે મંદિરમાં, . સુંદર ચિત્રકામ છે. સુલ્તાનગજના અષ્ટાપદાવતાર તીર્થનું ચિત્ર અમે અહીંની દાદાવાડીમાં જોયું હતું. ચંપાપુરીની પ્રાચીન શ્વેતાંબર જૈન મંદિરની સ્થિતિ વગેરેનાં ચિત્રો પરમ આકર્ષક છે. ચાર ઘરમંદિરો મળી ૧૮ જિનમંદિરો છે. શ્રાવકનાં ઘર ડાં છે. આ મંદિરે ચૂડીવાળી ગલી, સેની ટેલા, સીધી ટેલા, * ફૂલવાળી ગલી, શહાદતગંજ અને દાદાવાડી વગેરે સ્થાનમાં આવેલાં છે. લખનૌના મ્યુઝીયમમાં રહેલ કેટલીક જૈન મુનિઓને પરિચય આ સાથે આપે છે. લખનૌનું મ્યુઝીયમ શહેરથી ત્રણ માઈલ દૂર છે. આ મ્યુઝીયમમાં જેને પણ જુદા વિભાગ છે. લખનૌનું મ્યુઝીયમ જેવા ગયા ત્યારે ઉપરોકત શિલાલે અને ત્યાં રહેલ : ધાતુની પ્રાચીન જૈનમતિઓનાં દર્શન કર્યા હતાં. એક મતિ જે હરદ્વારથી આવેચી ' છે તેમાં ૧૨૦૦ ની સાલને લેખ છે એકમાં ૧૨૫૧ ની સાલે છે જે બીથરથી આવેલ છે અને બીજામાં ૧દર ની સાલ છે જે જયપુરથી આવે છે. લખનૌની મૃતિમાં મારવાડી અક્ષરવાળો લેખ છે. મતિ સુંદર છે, બે પાષાણની મૂતિઓ અને એક અંબિકાની સુ દર કળાના નમૂનારૂપ મૂતિ છે જેની ઉપર યાદવકુલમણિ બાળ : બ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુની મૂતિ છે. અમારી દષ્ટિએ પ્રાચીન લેખવાળી કુશાન, કનિષ્ક અને હવિષ્યકાલીન મૂર્તિઓ છે. એક કંકાલીટીલાનો શિલાલેખ શખાકાર અક્ષરમાં છે તે પણ પ્રાચીન લાગે. આ સિવાય વિક્રમની નવમી શતાબ્દી પછીના શિલાલેખે છે જેમાંના
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy