SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ સુલતાનગંજ : ૪૯૮ : | જૈન તીર્થોને પટણાથી કેસ પચાસ રે વિકૃપુરી શુભ વાસ રે, શ્રાવક સેવે જિનરાજ રે દેરાસર વંઘા પાજ રે. ૧ તિહારી દશ કેસે જાણ રે ગામ નામે ચાઠવખાણું રે, ભગવતદાસ શ્રીમાલરે નિત પૂજા કરે સુવિશાલ. ૨ દેરાસર દેવ જુહાર રે વલી રણની પ્રતિમા નિહાળી રે, વરી જિનજીના પાય રે જય વંદ્યા શિવસુખ થાય છે. ૩ ગંગાજીની મધ્યભાગ રે એક ડુંગરી દીસે ઉદાર, તિહાં દેહરી એક પવિત્ર રે પ્રતિમા જિન પ્રથમની નત રે. ૪ કહે છાપદની રીત રે ગંગા મધ્ય થઈએ પ્રીત રે, મિથ્યાતિરનાન વિચાર રે માંને ઉરવાહે નિરધાર રે. ૫ તિથી દક્ષિણ કેસ ત્રીસરે છ વૈજનાથ છે ઇસ રે, કાવડી ગંગા નીર રે દેઢાઈ લઈ શ૧૨ રે. ૬ તે જહાં ગિરથી મારગજ બજાય રે દસ કેસે મારગ થાય , ચંપા ભાગલપુર કહેવાય છે, ચુપ જન્મ ન્હાં હાયરે. ૭ કવિશ્રીનું આ કથન અક્ષરશઃ સત્ય છે. જે ચાડવખાણું ગામ લખ્યું છે તે જ ત્યારનું સુલતાનગંજ છે. પટણાથી લગભગ ૬૦ કેસ થાય છે. ગંગાની વચમાં ટેકરીના પહાડ છે. જેને અષ્ટાપદની ઉપમા આવી છે તે જ પ્રમાણે અત્યારે છે. આદિનાથ પ્રભુનું એ સુંદર જિનમંદિર છે. માત્ર મૃત અને શ્રાવકેનાં ઘર નથી. તેને બદલે મદરમાં શિવલિંગ છે. હેન્ડીક્રારા ત્યાં જવાય છે મહિલી બ્રહ્મ અને અગ્રવાલેનાં ઘર છે. નદીકાંઠે માટી ધર્મશાળા છે. અહીં થી કાવડિયા ગંગાજળ ધજનાથ લઈ જાય છે. તે અહીંથી ૩૦ થી ૩૫ કેસ છે. તેમજ ભાગલપુર પણ દશ કેસથી થોડું ઓછું છે પણ તેટલું જ કહેવાય. એટલે જે રથાને રનની પ્રતિમાઓ હુતી, ભગવાનદાસ જે સ્વાભાવિક શ્રમણોપાસક હતા અને અષ્ટાપદની ઉપમાવાળું થાન હતું તે આ જ સ્થાન છે તેમાં લગારે શંકા જેવું નથી. પહgથી ૫૦ કેસ દુર જે વડપુરી લખી છે, તે પશુ અત્યારે વિદ્યમાન છે. તેનું નામ અત્યારે મહાદેવા છે. જેની વસતી કે જિનમંદિર કાંઈપણ નથી, પરંતુ ગાઉના માપ અને સ્થાન ઉપરથી અનુમાન થાય છે કે વૈકુંઠપુરી એ જ મહાદેવ છે. અહીં અગ્રવાલેની વસ્તી વધારે છે. એક ધર્મશાળા છે અને એક તીર્થ જેવું મનાય છે. અહીંથી કાચે રહેતે જઈ થઈ ક્ષત્રિયકુંડ જવાને સાથે રહે છે. સુલતાનગંજ પાસે ગંગાનદીના મધ્યભાગમાં રહેલ પદાવતાર તીર્થ૪ સુંદર ચિત્ર લખનૌના દાદા વાહના જિનમંદિરમાં અત્યારે વિદ્યમાન છે. તેમજ મહાદેવામાં પણ જિનમંદિર હતું,
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy