SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડ = ૪૮૮ : | [ ન તીર્થોને વર્તમાન સ્થિતિ અત્યારે ક્ષત્રિયકુંઠ ગ્રામ તદ્દન નાનું ગામડું છે. આ ગામ પહેલાં પહાડ ઉપર જ વસેલું. અત્યારે પણ તેમજ છે. નાનું ગામડું. ત્યાં વિદ્યમાન છે. અહીં પ્રભુની બાલીડાની સ્મૃતિરૂપ આમલીના ઝાડ પણ હતાં. અહીં નવાદાથી સીધી મેટર આવી શકે તેવો રસને છે. તે વખતના બીજા જે ગામનાં નામો હતાં તે નામનાં ગામે અત્યારે પણ વિદ્યમાન છે. જેમકે કુમારગામ, મહારાકુઇગામ, માર, કેનાગ (કાલાગ) વગેરે છે. શ્રી વીર પ્રભુએ દીક્ષા લીધા પછી પ્રથમ કુમારગામમા રાત્રિ ગાળી હતી તે ગામ અત્યારે છે તે મહાકુંડ ગ્રામ પણ અત્યારે છે જેમાં એકલા બ્રાહ્મણે જ વસે છે. કેનગ એ જ કેહ્વાસન્નિવેશ છે, જ્યાં પ્રભુને પ્રથમ ઉપસર્ગ થયે હતો, તે આ સ્થાન લાગે છે. આ સ્થાને જિનમંદિર હતું. કુમાર ગ્રામમાં પણ જિનમંદિર હતું. અત્યારે ત્યાં મંદિર તે છે જ પરંતુ તેમાં જિનંદ્રદેવની પ્રતિ માજી નથી. તેને સ્થાને અન્ય દેવની મૂર્તિ બેસાડવામાં આવેલી છે તેમજ ક્ષત્રિય કુથી પૂર્વમાં ૬ માઈલ દૂર મહાદેવ સીમરીયા નામનું ગામ છે. અહીં પહેલાં જિનમદિરે હતાં પરંતુ જે વસ્તીના અભાવે ત્યાંની જન મૂર્તિઓ પાસેના તળાવમાં નાખી દીધાનું અને તેને બદલે શિવલિંગ અને બુદ્ધભૂતિ આવી છે. અહીં પશુ બ્રાહ્મણનું જોર છે. તેમજ “અગ્નિખૂણામાં બસબુટ્ટી ચિપટ્ટી) ગામ છે આ બધા સ્થાને જિનમંદિરે હતાં, જેનોની વસતી હતી. આ બધું હાલ માત્ર સ્મૃતિ રૂપ છે. આ આખો પ્રાંત જનેથી ભરેલો હતેાસમયે તેમને અન્યત્ર જવાની ફરજ પાડી જેના પરિણામે ત્યાંથી જેને અભાવ થયે, પરંતુ હજીયે વરપ્રભુની પૂજા અને નવના સંરકાર રહ્યા છે. ભલે તે છાયામાત્ર છે પણ કે ઈ સમર્થ જૈિનાચાર્ય આ પ્રદેશમાં વિચરે તે ઘણે લાભ થાય તેમ છે. કેટલાક મહાશયો આ સ્થાનને સ્થાપના તીર્થ માને છે અને કહે છે કે ખરૂ તીર્થ જન્મસ્થાન તે પશુથી ઉત્તરે ગાયા૨ ૧૨ કેસ સુજફરપુર જીલ્લામાં ગંડકી નદીના કાંઠે બોસાડપટ્ટી ગામ છે, જેને વિશાલા નગરી કહે છે. ત્યાં હમણાં ખેદકામ ચાલુ છે. ત્યાં ક્ષત્રિયકુંડગ્રામ, બ્રાહ્મgગ્રામ, વાણિજ્યગ્રામ, કુમારિયગ્રામ, જ્ઞાતવન, આમલકી ક્રીડાના સ્થાન વિગેરે પ્રાચીન સ્થાને ત્યાં હોવાની માન્યતા છે પરંતુ અમે જે સ્થાન અને જે સ્થિતિ ઉપર્યુક્ત સ્થાનકે જે છે તેથી તે મહાનુભાવોની આ માન્યતા સદેહજનક છે. લગભગ સાડાત્રણથી ચાર વરસ પહેલાથી આપણે આ સ્થાનને ક્ષત્રિયકુંડ માની તીર્થરૂપે માનતા આવ્યા છીએ. તે વખતના વિદ્વાન યાત્રી સાધુઓએ પણ આ જ સ્થાનને તીર્થરૂપ માન્યું છે. અહીંથી પગરતે પાવાપુરી જતાં મહાદેવ સમરીયા વચમાં આવે છે ત્યાં પહેલાંનું જિનમંદિર કે જે અત્યારે શિવાલય થયું છે તે જોયું. સ્તામાં પહાડી છે
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy