SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - - ઈતિહાસ ] : ૪૭૧ : સમેતશિખરજી. સમેતાચલ શકુંજઈ તેલે; સીમંધર જિણવર ઈમ બેલઈ, એહ વયણું નવિ ડેલ છે ૪૯ સીધા સાધુ અનંતા કેડી અષ્ટકર્મ ઘન સંકલ ગોડી વંદું બે કર જોડી ! સિદ્ધક્ષેત્રજિણવર એ કહઈ પૂજી પ્રણમી વાસઈ રહી મુગતિતણા સુખ લહીયઈપ (શ્રી વિજયવિરચિત સમેતશિખરતીર્થમાળા પ્રા. તી. પૃ. ૨૮) આ આખે શિખરજી પહાડ મેગલ સમ્રાટ અકબરે કરમુક્ત કર્યો હતો અને જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને અર્પણ કર્યો હતો. બાદશાહ અકબરના ફરમાનમાં લખ્યું છે કે "सिद्धाचल, गिरनार, नारंगा, केशरीया और आयू के पहाड जो गुजरात में है, तथा राजगृही के पांच पहाड और सम्मेतशिखर उर्फ पार्श्वनाथ पहाड, जो बंगाल में है तथा और भी श्वेतांबर संप्रदाय के धर्मस्थान जो हमारे तावे के मुल्कों में हैं वे सभी जैन श्वेतांवर संप्रदाय के आचार्य हीरविजयसरि के स्वाधीन किये जाते हैं । जिससे शान्तिपूर्वक ये इन पवित्र स्थानों में अपनी, ईश्वर. भक्ति किया करे।" (ઉપારસ કેબ પૃષ્ઠ ૪૦) આ પછી બાદશાહ અહમદશાહે ઈ. સ. ૧૭૫રમાં મધુવનકેડી, જયપાર યા નાલુ, પ્રાચીન નાલ, જલહરી ફંડ, પારસનાથ-તલાટી વચ્ચેનો ૩૦૧ વાઘા પારસનાથ પહાડ, જગત શેઠ મહેતાબરાયને ભેટ આપે છે. અહીં જગતશેઠે મંદિર પણ બંધાવ્યું હતું (આમાં વચમાં શીતા નાલાનું નામ શીતનાલું લખ્યું છે. તા. ૧૯-૩-૧૯૩૮માં શામાચરણ સરકારે કરેલ પશયન ભાષાંતરને, સાર છે) તથા પાદશાહ અબુ અલિખાન બહાદુરે ૧૭ ૨પમા પાલગજ-પારસનાથ પહાડ કરમુકત કર્યો હતે. પહાડ ઉપર જવાના રસ્તા પણ અનેક છે. ટેપચાચીથી તે પગદડીને રાતે માત્ર ચાર જ ગાઉ થાય છે. ચંદ્રપ્રભુની દુકથી પણ ચડાય છે અને શુભ ગણધરની દેરીથી પણ રસ્તા નીકળે છે. પણ અત્યારે તે માત્ર બે રાતા પ્રસિદ્ધ છે. ઇસરી અને મધુવનથી બધાય યાત્રીઓ ચઢે છે પહાડમાં અનેક ગુફાઓ છે. તેમાં શ્રી ચંદ્રપ્રભુની ગુફા સૌથી ભેટી છે. આવા પવિત્ર સ્થાનમાં જ ત્યાગમૂર્તિ મુનિ-મહાત્માઓએ શુકલધ્યાન ધી કેવલજ્ઞાન થાવત્ મ પ્રાપ્ત કર્યું છે. આજે પણ આ સ્થાન પૂનિત વાતાવરણથી ઓતપ્રેત છે. મુમુક્ષુ છાને આ વાતાવરણની ઘી જ અસર થાય છે. - ભર તે સંસારની ઉપાધી અને અશાતિ ભૂલાવી આમાની રવદશાનું ભાન કરાવે છેતીર્થની યાત્રા કા. શુ. ૧૫થી લઈને ફિશું. ૧૫ સુધી સુખરૂપ થાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy