________________
રાજગૃહી
: ૫૮
[ જૈન તીર્થ ઉદ્યાન છે કે જેમાં ભગવાન શ્રીમહાવીરદેવ પધાર્યા હતા. મેતાર્યાષિ અહીં થયા. મહાદાની અને ભેગી શાલિભદ્રાદિ અનેક ગૃહસ્થો અહીં હતા. ૩૬૦૦૦ હજાર વિણિકે વસતા તેમાં અર્ધા જેન અને અધ બૌદ્ધ-સૌગત) હતા. અશ્વાવબોધ તીર્થને પ્રગટ કરનાર શ્રી મુનિસુવતરવામિની આ જન્મભૂમિ છે. જરાસ, શ્રેણિક, કેબ્રિક, અભયકુમાર, મેઘકુમાર, હેલ, વિહલ, નદિષેણ આદિ અહીં થયા. જંબૂસવામી, કૃતપુય, શઐભવ આદિ મુનીકો-ચતીશ્વરે થયા; નંદા આદિ પતિવ્રતા નારીઓ થઈ. ભગવાન મહાવીરદેવના અગીયારે ગણુધરે અહીં પા પગમન અનશન કરી મેલે પધાર્યા હતા. પ્રભુ શ્રીમહાવીરદેવતા અગિયારમા ગણધર છે પ્રભાસનું જન્મસ્થાન પણ આ જ છે. નાલંદાપાડામાં ભગવાન શ્રીમહાવીરદેવનાં ૧૪ ચાતુમાસ થયાં હતાં. મેઘનાદ નામ ક્ષેત્રપાલણિ અહીં વસે છે જે બધાને ની ઈચછાપૂતિ કરે છે.
नालंदालंकृते यत्र वर्षारात्रांश्चतुर्दश । अवतस्थे प्रभु-रस्तत् कथं नास्तु पावनं ॥२५॥ यस्यां नैकानि तीर्थानि नालंदानयनश्रियां। भव्यानां जनितानन्दा नालन्दा नः पुनातु सा ॥२६॥ श्रीगौतमस्यायतनं कल्याणस्तूपसंनिधौ । दृष्टमात्रमपि प्रीति पुष्णाति प्रणतामानां ॥ २७ ॥
(વિભારગિરિકલ્પ પૃ. ૨૨) કવિ હસમ રાજગૃહીનું ભૂતકાલીન વર્ણન આ પ્રમાણે આપે છે – ' રાજગૃહપુર નયણે દીઠ તતષિણ હોયડઈ અમી પઈbઉં પૂરવ પુન્ય સંભાર, ચઉદ કુંઠ ઉન્હવઈ જલ ભરીયાં અંગ પખાલી પાજઈ ચઢીઆ મુહુતી ગિરિ વૈભાર (૧૪) તે ઉપરિ ચૌવીશ પ્રાસાદ દેવલેક ર્યું મંડઈ વાદ દેહરી ઝાકઝમાલ; મૂલનાયક મુનિસુવ્રતસ્વામિ દરિસણ ભવિયા આનંદ પામી પૂજ રચઈસુ વિશાલ, (૫) સવલે હરે સાત સઈ દેવ સુરનર કિનર સારઈ સેવ આગલિ મેટÉ શુગ; અરાધ કેસ તે ઊંચે સુણઈ ઈગ્યારઈ ગણધર તીલાં શુણઈ વાંદિજઈ ધરિ ૨. (૧૬) રહણીઆની ગુફા જવ દીઠી પુસ્તક વાત હુઈ સવિ મીઠી, અત્તર સે બાર; જાત્રા કરિ સારિયા સવિ કામ આગલ ધના શાલિભદ્ર ઠામ કાઉસ્સગીયા બેહુ સાર (૧૭) વૈભારગિરિ ઉંતિ ઉતરી ઈ જઈ વિપુલગિરિ ઉપરરિ ચઢાઈ ભેટીયા પાસ જિણ છઈ પ્રાસાઈ પૂજા કરી નઈ સામે ઉદયંગરિ દેષિનઈ ચઉમુખ નમું નરિદ (૧૮) સોવનગર નયણે નિહાલું પાપમ્પક સવિ હૃરિ ટાલું જોઉં ન રવિલાસ; } શ્રેણિક સાલિભદ્ર ધનાવાસ ગ્રહણ ભરી કૂઉપાસણું વીરવાલ (૧૯) (98 ૧૬)