________________
ઇતિહાસ ] : ૪૪૭ :
પટણા ત્રણ વર્ષ પહેલાં અહીં મંગલકુલતીલક સમ્રાટ્ર અકબર પ્રતિબંધક જગદ્દગુરુ શ્રી હીરવિજ્યજીસૂરીશ્વરજીને મને હર સ્તૂપ હતું પણ અત્યારે તે સ્થાનનું પરિવર્તન થયું છે યા તે ઉપલબ્ધ નથી. પટણાની ઉત્પત્તિથી માંડીને સત્તરમી શતાબ્દિ સુધીનું પાટનગરનું વર્ણન શ્રી સૌભાગ્યવિજયજી પિતાની તીર્થમાલામાં નીચે પ્રમાણે આપે છે. સંક્ષેપમાં પણ રસભરી બધી વિગતે આ પ્રમાણે છે કે
કેશ એંસી કાશીથકી, પટણે લેક પ્રસિધ; પાડલિપુર વર મૂલગે, નામ ઉદાઈ કી.
હાલ મી. ઉતપતિ પાટણ નગરની, સુણજો શાસ્ત્ર મઝાર હે સુંદર શ્રેણિકપુત્ર કેણિકતણે, રાજ્ય ચપામાં સાર હે સુંદર, સુ. ૧ સુણજે સુગુરૂ વાણુ સદા આણું ભાવ ઉદાર હે સુદર , ગુરુ વિના જ્ઞાન ન પામીએ, ઈ છે ગુરૂ જ્ઞાન દાતાર છે. સું. સ. ૨ નામ ઉદાઈ રૂઅડે, કેણિકને અંગજાત હે સું. તાત મરણથી મન વિષઈ, રાજ્ય તિહાં ન સુહાત છે. મું. સુ. ૩ મત્રોસર રાય વિનવ્ય, કરો નવ નગરી મંડાણ હે સું. ગંગાતટ જોતાં થકા, આયા સેવક રાય આણ હે સું. સુ. ૪૫ અરણકા પુત્રની ખોપરી, વહતી ગંગા વાર હો સં. તમેં પાડલી નીપની, તે દેખી નિરધાર છે. ચું. સુ. ૫ મનકીઓમાં મંત્રીસરૂ, ઈ તટ કીજે વાસ હે સું. પાડલી પુલી પરગડી, ઉદય હાસ્ય કલાસ હો. સં. સુ. નગર વસાવ્યું રૂઅડો, રાજા પ્રસન્ન કાજ હે સુંદર પાડલીપુર નામ થાપીએ, પટણે પ્રસિદ્ધ છે આજ હે, શું. . ૭" પ્રથમ રાજાએ નગરમાં, હુઓ ઉદાયી ઉદાર હો સુંદર હેમાચાર્ય ઉપદેશથી, પરિશિષ્ટ પર્વ મેઝાર છે. સુ. સ. ૮ 'તદંતર નવ નંદ આ, ઈણ નગરીમાં રાય હો સુંદર લેભાભ, લાગા થકા, ધન કીધા ઈક ઠાથ હે. ૪. સ. ૯ ચ કશુપતિ પણ ઈહા થા, મત્રી ચાણક્ય જાસ હે સદર શ્રાવક શુદ્ધ સમક્તિ ધરેં, ચિત્ત જિન ધર્મ પ્રકાશ હે સુ. સ ૧૦ દઈ દેહરા થા નગરમા, એક વેગમપુર સાર હે સુંદર શુભ હતે ગુરૂ હીર, છે પગલા સુખકાર હે સું. સ. ૧૧ પાંચ પહાડી પરગડી જીહાં, છે ઇટની ખાણ છે સુંદર તેને ગુરૂમુખ સાંભળી, નંદ પહાડી જાણ છે. મું. સુ ૧૨