SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ 1 ઃ ૪૩૧ : પૂર્વાચાર્યનું પરિભ્રમણ પજામના આ પ્રાચીન તીર્થના જી/ધ્ધારની ખાસ જરૂર છે. પિ પૂ. શ્રી આ. શ્રી વિજયવલ્લભસૂરિજીએ, આત્માનંદ જૈનમહાસભાદ્વારા આ મંદિરના અણુધ્ધિાર માટે પ્રયત્ન શરૂ કરાવ્યા હતા પરન્તુ સરકારની રજા ન મળવાથી આ કામ અટક્યુ છે. જૈનસઘે સંગઠિત થઈ પ્રયત્ન કરવાની જરૂર છે. આ ઐતિહાસિક સ્થાનના વિશેષ પરિચય વિજ્ઞપ્તિત્રિવેણી અને ડૉ. બનારસીદાસજી જૈન લાહારના “ જૈનતિહાસ મેકાંગલા ' નામક લેખમાં વિસ્તારથી આપ્યા છે. જિજ્ઞાસુઓએ તે વાંચી લેવા ભલામણ છે. મેં પણ એમના જ આધાર અહીં લીધેા છે પ’જાળમાં પૂર્વાચાર્યનું પરિભ્રમણ 'જાળમાં અને યુ. પી. પ્રાંતમાં જૈન ધર્મ બહુ જ પ્રાચીન કાલથી પ્રચલિત છે. શ્રી ઋષભદેવ પ્રભુ છાસ્થાલમાં તક્ષશિલા, હસ્તિનાપુર વગેરે પધાર્યા છે અને ત્યાં તોથી સ્થપાયાં છે. આવી જ રીતે મથુરા પણ જૈન ધર્મનું પ્રાચોન તીથધામ છે. શૌરીપુર પશુ પ્રાચીન તીર્થ સ્થાન છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુ વિતભયપત્તન પધાર્યાં હતા અને સિન્ધુ-સૌવીરના પ્રતાપી રાજાને દીક્ષા આપી રાજષ બનાવ્યા હતા. ૧ આર્ય સુહસ્તિસૂરિના શ્રમણ સંઘ પંજાખમાં વિચર્યાં છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટ્રૂ સ'પ્રતિએ તક્ષશિલાના પ્રાચીન ધર્માંશરૂપ તીર્થના ઉદ્ધાર કરી સ્તૂપ અનાળ્યા હતા, એ અન્નાવધિ વિદ્યમાન છે. આ સ્તૂપ અત્યારે પણુ સપ્રતિના રસ્તૂપ તરીકે પ્રસિદ્ધ છે. ૨ મૂડીવતસૂરિજી અહીં વિચર્યાં છે. ૩ સવત્સરી પરિવર્તનકાર અને ગભિલ્લેચ્છેદક કાલિકાચાર્યજીએ આ પ્રāશના રાજાઓને જૈનધર્મી બનાવ્યા હતા. અહીંના શ્રમનુ સધ ભાવડા ગુચ્છને કહેવાતા જેથી અહીંના જૈના અત્યારે પણ ભાવડા જ કહેવાય છે. f ૪ આચાર્ય શ્રી શાંતિશ્રેણિક આ પ્રદેશમાં વિચરતા હતા અને ઉચ્ચાનગર શાખાના કહેવાતા હતા. આ ઉચ્ચાનગર તક્ષશિલાના પાડા હતા અહીં જૈન શ્રમણેાના વિદ્યાભ્યાસ માટે વિદ્યાપીઠ હતાં. ૫ આ સમિતસૂરિજી કે જે સ્વામીના માસા હતા, તેમણે અહીં જૈન ધર્મના સુદર પ્રચાર કર્યાં હતા. ૫૦૦ તપસ્વીઓને જૈન ધર્મની દીક્ષા આપી હતી. શ્રાદ્ધીપિકા શાખાના સ્થાપક તેઓ હતા. તેમજ દક્ષિણાચાય, લાહ્વાચાર્ય વગેરે પણ વિચર્યા છે અને અગ્રવાલેને જૈન ધર્મીના ઉપાસક બનાવ્યા છે. * દરિતનપુર, મથુન, શોનપુર વગેરે તીર્થંસ્થાને... પરિચય માટે પૂર્વીદેશનાં જૈન તા જીના ભમ યુ. પી ના તથા અયે,ધ્યા, કાથા વગેરે પૂર્વ દેશનાં જૈન તાર્થોમા વળ્યાં છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy