SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ માંડવગઢ ભારતની પ્રાચીન ગણાતી નગરીઓમાં આ એક પ્રાચીન નગરી ગણાય છે. એક જૂનું માંડ ગામ જ્યાં થોડાં ભીલોનાં ઝુંપડા હતાં ત્યાં આ ગામમાં મંડન નામે એક લુહાર રહેતા હતા. એને એક પશુ ચરાવનાર જિલ્લ પાસેથી પારસમણિ મળ્યો અને રક્ષણ માટે લેઢાનું સેનું બનાવી, એક મોટે કિલ્લે બનાવ્યું. આ કિલે ચાલીસ માઈલના ઘેરાવામાં હતું. લુહારે પિત નું નામ રાખવા આ ગઢનું નામ માંડવગઢ રાખ્યું. આગળ ઉપર આ પારસમણિ આ લુહારે તેની કન્યાને કન્યાદાનમાં આવે, પરતુ કન્યાને આની કાંઈ કદર ન થઈ અને કન્યાએ આ પારસમણિ નર્મદા ના પાણીમાં ફેંકી દીધો. ' બીજી દંતકથા એવી મલે છે કે પેથડકુમારે પારસમણિ, કામગવી, કામધેનુ અને ચિત્રાવેલી ભેટ આપી તેથી તે વખતના પરમાર રાજા સિંહદેવે આ વિશાલ દઢ, અભેદ્ય કિલ્લો બનાવ્યું અને નગરને સુરક્ષિત બનાવ્યું. જે કિલે અદ્યાવધિ પિતાની જીર્ણશીર્ણ હાલતમાં પણ પૂર્વ ઈતિહાસને ભાખતે પડ્યો હોય એમ લાગે છે, રાજા કીતિવીયજુનના સમયમાં, કે જે પૌરાણિક સમયને મહાપ્રતાપી રાજા થ છે એણે આ કિલે બધા છે, પરંતુ ફિલાનું રવરૂપ જોતાં આ વાતમાં બહુ તથ્ય નથી જણાતું ૧ વળી ઉપદેશતરંગિણીમાં ઉલ્લેખ મલે છે કે વનવાસના સમયમાં રામચંદ્રજી ના અનુજ બધુ લક્ષ્મણજીએ સીતાજીને પૂજા કરવા માટે છાણ અને વેળુની મનહર શ્રી પાર્શ્વનાથજી મૂતિ બનાવી. સીતાજીના શિયલ પ્રભાવથી આ મૂતિ વજીમય બની ગઈ. આ જ પ્રતિમા મંડપદુગમાં પૂજાય છે, જેના દર્શન અને પૂજનથી બધા ઉપદ્ર શાન્ત થાય છે. પછી લાંબા સમયે પરમાર રાજાઓએ આ નગરીને આબાદ બનાવી હતી.”
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy