SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૪૩૬૯ : લોકવા અને પાસાદાર હોય છે. આ પત્યમાં એક ખૂબી છે કે જેમ જેમ એના ઉપર પાણી પડે તેમ તેમ આ પત્થર મજબૂત બને છે. અહીંથી પઘરો બહુ દૂર દૂર સ્થામાં પણ જાય છે લેવા અમર સાગરથી ૪ કેશ અને જેસલમેરથી પાંચ કેશ દર લાદવા-ધવા છે. અહીં પહેલાં લેધ યા લીક જાતિનાં રાજપુનેનું રાજ્ય હતું પરંતુ વિ. સં. ૧૦૮૨માં દેવરાજ ભાટીએ લડ સરદારને કરાવી લેવામાં પોતાની રાજધાની બનાવી, પરંતુ ૧૨૧૨ લગભગમાં જેસલ ભાટીએ મહમદ ઘોરીની સહાયતાથી લેવા ઉપર ચઢાઈ કરી, ભેજદેવ રાવલને હરાવી પતે રાજ્ય મેળવ્યું અને પછી લેવાને બદલે જેસલમેરમાં રાજગાદી સ્થાપી ત્યારપછી લેવાની પડતી દશા થઈ. અત્યારે આ નગરના ખંડિયેરો ચારે તરફ દેખાય છે. આ લડાઈમાં શ્રી ચિન્તામણી પાર્શ્વનાથજીના મંદિરને પણ ખૂબ હાનિ પહેથી, પરંતુ ૧૬૭૫માં શશાલી ને ત્રીય શેઠ થીરૂ શાહે આ મંદિર બનાવ્યું. અષ્ઠ પાંચ અનુત્તર વિમાનને આકારનાં પાંચ મદિર બનાવ્યાં. વચમાં પાશ્વનાથજીનું મોટું મંદિર છે. બાકીનાં ચારે દિશામાં એક એક મદિર છે. મુખ્ય મંદિરની ડાબી બાજુ એક રામવસરણની ઉપર અષ્ટાપદ તથા તેની ઉપર કપક્ષ બહુ સરસ બનેલ છે. આ તીર્થના મૂળનાયક શ્રી પાર્શ્વનાઘજીની શ્યામ મૂર્તિ એક હજાર ફાવાળી છે. કહેવાય છે કે-શેઠ થીરૂ શાહે ૧૬૯૩માં સિદ્ધાચલજીને માટે સઘ કાર હને. તે વખતે પાછા વળતાં પાટણથી મૂર્તિના તેલનું સેનું આપીને પાર્શ્વનાથ ભગવાનની બે મતિએ લાવ્યા હતા. જેમાની એક તે શ્રી મલનાયક તરીકે સ્થાપી અને બીજી મૂર્તિ ઉત્તર-પૂર્વના નાના મંદિરમાં સ્થાયી છે. શેઠ શરૂશાલ જે રથ સાલમાં લઈ ગયા હતા તે રથ પગ અધવધિ સાચવી રાખે છે. અહીં ત્રણ ઉપાશ્રય છે, ધર્મશાળા છે. અહીં પૂજારી અને ગારી લેકનાં પાંચ સાત ઘર સિવાય બીજી વસ્તુ નથી. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ઉપર સિવાય નીચેનાં રસ્થાને મ પ પ્રસિદ્ધ છે ૧. ઉદયપુરમાં ૨. રાધનપુરમાં, સનફા પાર્શ્વનાથજીનું યુદર મંદિર છે. ૩. સણવાસમાં વિ. સં. ૧૭૦૦નું સુંદર મંદિર છે. ૪. પાટમાં સહસ્ત્રફણાજીનું મંદિર છે. ૫. અમદાવાદમાં દેવરાને પાડે તથા શાંતિનાથની પળમાં એક મનિ છે. ૬. જુનાગઢમાં સગરામ સોનીની ટૂંકમાં ભવનાથજી શી પાનાથજી છે. ૭. કરાંચીમાં સહસકથાઓનું સુંદર મંદિર છે. ૮. કારમાં સફાઇનુ મદિર ૨. ૪૯.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy