SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ - -- * ફલોધી ૩પ૬ : [ જૈન તીર્થોને सं. १२०४ माघ सुदि १३ बजारोपः फलवद्धिपार्श्वस्याफ्ना अजमेरुनागपुराવિચાર લે જિવેરા સંકGIR ॥ इति सप्तमोपदेशः ॥ उपदेशवरगिणी पृ० २२०, (રચયિતા શ્રી રત્નમદિર ગણી પંદરમી સદીના અંત અને સલમીને પ્રારંભ) ભાવાઆ. શ્રી. વાટીદેવસૂરિ મેહતામાં ચોમાસું કરી લેધી ગામમાં પધાર્યા અને ત્યાં મારાકલ્પ રહ્યા. ત્યાં એક દિવસે પારસશેઠે ત્યાંની જાળીમાં વિકસિત અને નહીં કરાએલ એવા ફૂલેથી પૂએલ હેફાને ડગલે દેખ્યો. શેઠે ગુરુની આજ્ઞાથી તેને ઉખેળે એટલે ત્યાં શ્રી પાર્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે મારું મંદિર કરાવ, મારી પૂજા કર. શેઠ કહ્યું કે મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ખા સેનાના બની જશે અને એ રીતે ઘણું ધન મળશે. તે પ્રમાણે જ થયું. શેઠે મંદિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્રે આ ધન કયાંથી મળે છે એ પ્રમાણે પૂછયું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સંભળાવી. આથી સોનાનાં ચેખા થવાનું દેવી કાર્ય બંધ થઈ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલે તયાર થયે હતું તેટલે જ રહ્યો (પુરે બની શકશે નહીં). સં. ૧૧૯૯ના . 9. ૧૦ ના દિવસે શ્રી પાર્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ અને સં. ૧૨૪ ના મહા શુદિ ૧૩ ના દિવસે વૃજરાપણું કરવામાં આવ્યું. શ્રી ફલેધી પાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગરના - શ્રાવકે વ્યવસ્થાપક બન્યા. ફલેધી પાર્શ્વનાથ કલ્પ શ્રી ફલેથીના ચિત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને કલિયુગના દર્યને હણનાર, મેં જે સાંભળે છે તે તેમને કહ૫ કહું છું, સવા લક્ષ દેશમાં છેડતા નગારની સમીપમાં વીર મંદિર વગેરે અનેક નાનાં મેટાં દેવાલથી શેલતું. ધી-ફૂલવધિ નામનું નગર છે, ત્યાં લવ નામની દેવીનું ઊંચા શિખરવાળું મંદિર છે. શ્ચિથી સમૃદ્ધ તે નગર કાળક્રમે ઉજ્જડ જેવું થયું તે પણ ત્યાં કેટલાક વાચા આવીને વસ્યા. તેમાં શ્રીશ્રીમાલ વંશમાં ઉત્તમ અને ધર્મી વેકામાં અગ્રગામી ધંધલ નામને પરમ ઉત્તમ શ્રાવક વસે છે. વળી એવા જ ગુણવાળે બીજે ઓસવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખે શિવકર નામને શ્રાવક હતા. તે બને ને ત્યાં ઘણું ગાયે હતી, તેમાં ઉંધલની એક ગાય રોજ દેવા છતાં દૂધ નાતી દેતી ત્યારે ધુંધ ગોવાલને પૂછયું કે આ ગાયને બહાર તમે દે છે કે બીજે કેઈ દેઈ લે છે કે જેથી તે દધ નથી આપતી? ત્યારે વાલે સેગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો (અધાતુ આ સંબંધી પિતે કશું નથી જાણતો એમ કહ્યું.)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy