SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ -- - કલાપી : ૩૫૪ : [જેન તીર્થોને વચમાં પણ આ તીર્થને જીણોદ્ધાર થયેલ છે. ત્યારપછી સૂરિસમ્ર તયગચ્છાધિરાજ શ્રી વિજયનેમિસૂરિજી મહારાજના ભગીરથ પ્રયત્નથી તીર્થરક્ષા, તીર્થવ્યવસ્થા અને જીર્ણોદ્ધાર થયો છે, સં. ૧૯૭૫ ના મહા સુદિ ૫ ને બુધવારે જીર્ણોધ્ધારની પ્રતિષ્ઠા સુરિસમ્રાટના હાથથી થઈ છે. અત્યારે દરવર્ષે ત્યાં મેળે : પણ આ તીથીએ ભરાય છે. - અહીં શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી મોટી ધર્મશાળા બંધાઈ છે. બધી વ્યવસ્થા સારી છે. કમીટી દ્વારા વહીવટ સારો ચાલે છે. યાત્રિએ ખાસ કરીને જોધપુરથી બિકાનેર જતી રેલ્વેમાં થઈ પીપાડડ. સ્ટેશનથી બીલાડા જતી રેલ્વેમાં પીપાડસીટી સ્ટેશને ઉતરવું. અહીં સુંદર બે જિતેમંદિર, ધર્મશાળા વગેરે સગવડ છે. અહીંથી કાપરડાજી જવાને વાહન વગેરે મળે છે. અહીંથી કાપરડા ૮-૯ માઈલ દ્દર છે, શલારીથી કાપરડાછ ચાર જ માઈલ છે પણ ત્યાં વાહનની સગવડ પૂરી નથી મળતી. ' 'તીર્થયાત્રા કરવાલાયક અને પરમ શાંતિનું ધામ છે. મૂલનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજી ઉત્તર સન્મુખ છે. પૂર્વમાં શાંતિનાથજી, અભિનદન દક્ષિણમાં, પશ્ચિમમાં મુનિસુવતજી, બીજા માળમાં કષભદેવ, અરનાથ, વીરપ્રભુ અને નેમિનાથજી છે. ત્રીજા માળમાં નમિનાથ, અનંતનાથ, નેમિનાથ અને મુનિસુવ્રત, ચોથા માળમાં પાર્શ્વનાથ, મુનિસુવ્રત, શીતળનાથ, પાશ્વનાથજી તેમજ સંપ્રતિ મહારાજના સમયની શ્રી શાંતિનાથજી છે, એ પણ પરમ ચમત્કારી છે. આ ગામનું નામ કાપરડા, કાપડ, કટિહેટક, કરપટોટક વગેરે મળે છે. • ' ફલવ (ફલેધી) તીર્થને ઇતિહાસ ' ફલેધી તીર્થ મારવાડ(રાજપુતાના નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને કયા મહાપ્રભાવિક આચાર્ય મહારાજના હાથથી થઈ તે માટે શેખેજ કરતાં નીચેના પ્રમાણે મળી આવ્યાં છે. * વધી લઇવશ્વા(P=B. R. ) . (५७) अथकदा श्रीदेवाचार्याः शाकंभरी प्रति विजहः । अन्तराले मेडतकपुरपाठयां फलवधिकांग्रामें मासकल्प स्थिताः । तत्र पारसनामा श्राद्धस्तेन जालियनमध्ये लेटराशिदृष्टः । अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेप्टवो विरलीकृताः। मध्ये विम्बं दृष्टम् । तेन श्रीदेवसरिभक्तेन गुरवो विज्ञापिताः । तैः सूरिमिर्धामदेवं सुमतिप्रमगणीवासान दत्वा प्रहितौ । धामदेवगणिना वासक्षेपः कृतः।। पश्चाद्देवगृहे निष्पने श्रीजिनचन्द्रसूरयः। स्वशिष्याः वासानर्पयित्वा प्रहिताः ।
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy