SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - આબૂ-અચલગઢ * ૨૯૦ : [M તીર્થના ” અચળગઢ તલાટીનું મંદિર, ઓરીયાજીનું મંદિર, આણા ચેકની જૈન ધર્મશાળા, મંદિર વિગેરેનો વહીવટ શેઠ અચલણી અમરશીના નામથી રેહતા શ્રી સંઘની કમિટી તરફથી ચાલે છે. . આબુ અચલગઢનાં જોવાલાયક જાહેર સ્થળે ૧. નખી (નડી) તળાવ–આ સુંદર સરોવર ત્રણે બાજુથી ઊંચાં લીલાછમ ઝાડેથી સુશોભિત અને નાની નાની ટેકરીઓની વચમાં આવેલું છે. આમાં હેડી પણ કરે છે. પાણી બહુ જ ઊંડું છે. તળાવની ચારે બાજુની ટેકરીઓમાં ગુફાઓ છે જેમાં બાવાઓ રહે છે. ખાસ ચંપાગુફા, હાથીગુફા અને રામજરૂખે પ્રસિદ્ધ છે. અહીં કિનારા ઉપર એક બાજુ હનુમાનજીનું મંદિર છે , ૨ ટેક અને નનક-તળાવની દક્ષિણ બાજુએ એક પહાડી ઉપર મેઢાના આકારની મોટી શિલા છે જેને ટેરેક કહે છે. તેમજ રાજપુતાના કલબની લાઈનમાં પહાડી ઉપર એક શિલા છે જેને ધનનક' કહે છે. . " ૩. રઘુનાથજીનું મંદિર-આમાં શ્રીરામચંદ્રજીની મૂર્તિ છે અને રામાનંદજીએ ચૌદમી સદીમાં સ્થાપ્યાનું કહેવાય છે. અહીં ઉતરવાની સગવડ સારી છે. ' ક, રામકુંડ-મંદિરની ઉપર અને જયપુર સ્ટેટના રાજમહેલની નજીકમાંની ગુફામાં પાણી ભરાયેલું છે જે રામકુંડ તરીકે પ્રસિધ્ધ છે. પ. અનાદરા પેઈન્ટનખી તળાવથી પશ્ચિમ દિશામાં આવેલા આ સ્થાનને અનાદરા પિઈન્ટ અથવા આબુરોઈટ પણ કહે છે. જ્યારે રેલ્વે નહતી ત્યારે અનાદરાથી આબુ આવવાને આ રસ્તે હતે. આ સ્થાનથી નીચે ત્રણ હજાર ફૂટ નીચેનાં જંગલે તથા વનસ્પતિ વગેખાય છે. નજીકમાં એક ગણેશજીનું મંદિર છે. ગણેશમંદિરથી એક પગકેડીએ કે દૂર ઉપરના ભાગમાં "કેગપેઇન્ટ’ આવે છે. અહીં એક ગુફા આવેલી છે, જેને ગુરુગુફા કહે છે. • • • • કે સનસેટ -અહીંથી સૂરતનું બહુ જ સુંદર દશ્ય દેખાય છે. - . . ૭. પાલનપુરપાઈન્ટ-આકાશ સાફ હોય છે ત્યારે અહીંથી પાલનપુર દેખાય છે. ૮. મેલીજ-ફરવા જવાનું જાહેર સ્થાન છે. ૯. અબુદાવી-ર્વતીની ઉત્તર દિશામાં ઊંચા પહાડના શિખર ઉપર અર્થદા દેવકું મંદિર છે જેમાં ડુંગદેવીની મૂર્તિ છે. નીચેથી મંદિરમાં જવાનાં ચારસો પગથિયા છે. અને મંદિરને દરવાજે એટલે બધે સાંકડો છે કે એક માણસને બેસીને અંદર જવું પડે છે. અહીં નજીકમાં કુલwવી નામનું સ્થાન પ્રસિદ..
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy