________________
ઈતિહાસ ]
: ૧૩૯ : વદ્ધમાનપુરી: ઉપરીઆળા હતું. યદ્યપિ તે પ્રાચીન મંદિર અત્યારે તે નથી પરંતુ મુસલમાન જમાનામાં તે મરજીદરૂપે થઈ ગયું હોય તેમ લાગે છે. ગામમાં એક મરછર અથવા પીર જેવી જગ્યા છે. તેઓ કહે છે કે-આ મૂળ હેમચંદ્રાચાર્ય મહારાજને ઉપાશ્રય હતે. અહીંની એક વાવમાંથી મહારાજા કુમારપાલના સમયને લેખ મળે છે. માંગરોળમાં જૈન કન્યાશાળા, પાઠશાળા, લાયબ્રેરી, દવાખાનું વગેરે ચાલે છે.
પોરબંદરમાં ત્રણ મંદિરો છે. ઉપાશ્રય, પાઠશાળા છે. અહીંની પાંજરાપોળ ઘણી સારી છે. બલેજાથી ૧૫ ગાઉ દૂર રિબંદર છે.
વર્લ્ડમાનપુરી (વઢવાણ શહેર) આ નગરી બહુ પ્રાચીન છે. અહી નગર બહાર ભેગાવા નદીમાં શ્રી વીર પ્રભુને શૂલપાણિ યક્ષે કરેલ ઉપદ્રવનું સ્થાપનાતીર્થ છે. નદીની વચ્ચે આ નાની કરી બહુ જ રમણીય અને શાંતિનું સ્થાન છે. ખાસ દર્શનીય છે. શહેરમાં એક વચ્ચે પાવસહી નામનું એક સુંદર ભવ્ય જિનમદિર હતું. અમલમાની જમાનામાં એને મરજીદ બનાવવામાં આવેલ છે જે અત્યારે પણ શહેર વચ્ચે ચોકમાં વિદ્યમાન છે. આ વસ્તુને સૂચક એક પ્રાચીન શિલાલેખ પણ મળે છે. શહેરમાં બે સુંદર જિનમંદિરો છે. મે મદિર બધુ જ વિશાલ અને ભવ્ય છે.
તરફ અનેક નાની મોટી દેરીઓ છે. આ દેરીઓમાં કેટલાક પ્રાચીન શિલાલેખો તેમજ પ્રાચીન જિનમતિઓ છે. શહેરમાં જેનેની વસ્તી સારા પ્રમાણમાં છે. જૈન પાઠશાળા, જેન લાયબ્રેરી વગેરે સારી રીતે ચાલે છે. નજીક જોરાવરનગર છે
જ્યાં એક સુંદર જિનમંદિર છે. આ નગર હમણાં જ નવું વર્યું છે. જોરાવરનગરની પાસે વઢવાણ કેમ્પ છે. અહીં પા જેનેની વરની ઘણી સારી છે. સુંદર જિનમંદિર છે. ઉપાશ્રય ઘા જ ભવ્ય અને વિશાલ છે.
- ઉપરીઆળા તીર્થ અહીં લુહારની કેડમાંથી ત્રણ યુદર ઉપામવી જિનપ્રતિમાઓ નીકળી હતી. મૂર્તિઓ પ્રભાવિક અને ચમત્કારી છે. મૂળનાયક શ્રી મદ ભગવાન છે. દર ફાગણ શદિ આઠમે મેળો ભરાય છે. વિરમગામ શ્રી માલ ભરમાં બળ છે. ધર્મશાળા સારી છે.
વીરમગામથી ખારા જતી ટ્રેનમાં ઝંડુ સ્ટેશનથી જે માઈ ૨ ઉપરીઆળા નીધું છે. બાવકના ઘર બે-ત્ર છે. આ બીચની પાપના માટે બારણું મારાજશ્રી વિજયધમસુરિ મહારાજે અને પ્રયાસ કમ મના.