SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઈતિહાસ ] ૮૧ : શ્રી શત્રુ જય વાઘણપોળની અંદરથી રતનપોળ સુધીના દહેરા-દહેરી પ્રતિમા–પાદુકાની એકંદર સંખ્યાને કેઠે નીચે મુજબ વિમળવશી. દહેરાં દહેરી પાદુકા જેડી, , ૩૪ ૫૯ ૨૦૯ પ્રતિમા ૧૧૩૪ ૩૧૭ રતનપોળ, દહેરાં ૨૬ . પાદુકા જેડ પ્રતિમા , . ૧૨૧ ૧૩૯૪ . નરશી કેશવજી દહેરાં ૨ દેહરી ૭૦ કુલ પ્રતિમા ૭૦૦, પાદુકા જેડી. ૨. • મોટી ટૂંક-દાદાની ટુંકમાં એકદર ૬૦ દહેરાં, ૨૩ દહેરીઓ ૪૭૬૬ પ્રભુની પ્રતિમાજી છે. તેમાં નરસી કેશવજીના ઉમેરતાં પ્રતિમાજી પ૪૬૬ થાય છે, દહેરાં ૬૨, દહેરી ૩૬૩ થાય છે, પગલાં જેડ ૧૮૭૩ થાય છે. અહીં દરેક સ્થાને જે પ્રતિમાજી તથા પાદુકા વગેરે આપ્યાં છે તે અનુમા નથી છે; કરણકે દરેક દેરીઓમાં પ્રતિમાજી વધ્યાં જાય છે એટલે જે કાંઈ વધલટ થઈ હોય અને ભૂલથી કોઈ મંદિર, દેહરી રહી ગયેલ હોય એ પણ બનવા જોગ છે. આપણે તે દરેક જિનબિંબને ભાવથી ત્રિકાલ કોડે વાર વંદન છે. નરશી કેશવજીની ટુંકને વહીવટ ઘણી પતે કરે છે. દાદાની ટુકને વહીવટ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. આખા તીર્થની તથા તીર્થભૂમિની દેખરેખ એ સુપ્રસિધ્ધ પિકી બાહેંશ મુનીમના સાથ તળે સંખ્યાબંધ મહેતા, નેકર, સીપાઈઓ, ઈન્સ્પેકટર આદિ દ્વારા ઉત્તમ પ્રકારે કરે છે. મોતીશા શેઠની ટ્રેક રામપોળથી બહાર નીકળતાં છેડે દૂર જતાં નવ ટુંકમાં જવાના રસ્તે-બારી આવે છે. તેમાં સૌથી પહેલાં શેઠ મોતીશાન ટુંક આવે છે. આપણે જે મેટી ટુકનું વર્ણન વાંચી ગયા તે ટુંકની સામે જ-એક બીજી ગિરિરાજનું શિખર છે. ત્યા અમદાવાદના નગરરોઠ હેમાભાઈએ અઢળક ધન અ હેમાવતી બંધાવી હતી. એક વાર હેમાભાઈ શેઠ નવી બંધાતી પિતાની કનું નિરીક્ષણ કરવા આવેલા હતા. આ વખતે મુંબઈના ધર્મવીર, દાનવીર અને કર્મવીર શેઠ મોતીશાપણ યાત્રાર્થે આવેલા હતા. તેઓ પણ શેઠ હમાભાઈ સાથે હેક જોવા આવેલા. ત્યાં તેમણે સામે જ મેટી ટુંક જોઈ અને પહાડના બન્ને શિખરને અલગ પાડનાર ખાઈ જે. તેમને થયું કે આ ખાઈ પુરાવી નાખી હેય તે બન્ને ૧. મોતીશા શેઠે મુંબઈમાં ભાયખાલાનું મંદિર બંધાવ્યું, અગાશીમાં મદિર બંધાવ્યું અને બીજા પણ ઘણા મંદિર બંધાવ્યા છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy