SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ –નો લેખ પૂનાને શુક્રવાર પિઠમાં આવેલી દાદાવાડીના દેરાસરની દીવાલ પર છે : ૩૮૦ - એક લેખ હુબલીમાં કંચગાર ગલીમાં આવેલા શ્રી શાંતિનાથ મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૮૬ –માં પૂનામાં સેલાપુર બજારમાં આવેલું શ્રી શાંતિનાનું ઘરદેરાસર બાંધવામાં આવ્યું ઃ ૩૭૯ ૧૯૭૦ માં મુલતાનમાં શ્રી પાર્શ્વનાથનું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું : ૩૬૬ ૧૯૭૦-૧૯૭૧ (ઈ. સ. ૧૯૧૩–૧૪)માં છે. સ્પેન વૈશાલીના સ્થળનું ખોદકામ કરાવ્યું ઃ ૪૯૨ ૧૯૭૨ માં શ્રીનેમિનાથ ભ, આદિન ૫ જિન િરીંગણમાં એક મકાનના માટીના ઓટલામાંથી મળી આવી હતી : ૩૧૭ -માં મદ્રાસમાં આવેલ શાહુકાર પેઠ (નં. ૧૦૭)માં શ્રીચંદ્રપ્રભ ભગવાનનું ઘૂમટબંધી મંદિર બંધાયું : ૩૮૯ ૧૯૭૪ માં ખાચરેદમાં યતિ રૂપચંદજીના ભજિનાલયની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી ઃ ૩૨૧ ૧૯૭૫ માં મહિમાપુરમાં જતશેઠે બંધાવેલું મંદિર ગંગાના પૂરમાં ઝડપાઈ ગયા પછી જાતશેઠ ચંદજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો : ૪૮૯ ૧૯૭૬ એ ડેરાગાખાનમાં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું : ૩૬૭ ૧૯૭૭ માં દિલ્હીની પાસે આવેલા ચોગઠી મસ્જિદ નામના પરામાં દાદાવાડી છે, તેમાં શ્રીનેમનાથનું મંદિર બાંધવામાં આવ્યું : ૩૫૫ ૧૯૭૯ ના ફાગણ સુદિ ના રોજ જીર્ણોદ્ધાર કરવામાં આવેલા ભાંદ તીર્થમાં નૂતન મંદિરની પ્રતિ કરવામાં આવીઃ ૪૦૮ ૧૯૮૦ માં તેનાલીમાં શ્રીવાસુપૂજ્ય સ્વામીનું મંદિર બંધાયુંઃ ૩૯૪ ૧૯૮૧ માં મુનિરાજ શ્રીવિદ્યાવિજયજી અને શ્રી જયંતિવિજયજી મહારાજે શૌરીપુરમાં જીર્ણોદ્ધાર પામેલા મંદિરની પ્રતિ કરી : ૪૩૩ –માં બાલુચરના ઓસવાલપટ્ટી મહોલ્લામાં આવેલું શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર બાંધવામાં આવ્યું ઃ૪૮૮ ૧૯૮૨ નો લેખ લખનૌના બોરન તોલામાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરના મુળનાયક ઉપર છે : ૪૧૮ –માં રીંગણદના શ્રી નેમિનાથ જિનાલયમાં અહીંની જમીનમાંથી મળી આવેલી મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી : ૩૧૭ ૧૯૮૩ માં કેટલાપુરના શરાફ બજારમાં શેઠ ચેલાજી વન્નાજીએ શ્રીધર્મનાથનું મંદિર બંધાવ્યું ઃ ૩૮૬ –માં ખાનકા ડગરામાં શ્રી શાંતિનાથ નું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું ઃ ૩૫૬ જૈન તીર્થ સર્વસંગ્રહ. ૧૯૮૪ માં મુનિરાજ શ્રદર્શનવિજયજી (ત્રિપુટી એ મથુરાના જિનાલયને ઇદ્ધિાર કરાવી પ્રતિકા કરી : ૪૯ ૧૯૮૫ માં મદ્રાસથી ૩ માઈલ દૂર દાદાવાડીના સ્થળમાં, - શ્રીમતિનાથનું મંદિર બંધાયું : ૩૮૯ ૧૯૮૬ ને લેખ લખનૌની ચૂડીવાળી ગલીમાં આવેલા શ્રી આદિ નાથ મંદિરમાં છેઃ ૪૧૮ ૧૯૮૭ માં જેલમમાં ભારે પૂર આવવાથી પિંડદાદનખાનનું જેનમંદિર પડી ગયું : ૩૫ ૧૯૮૯ માં મુનિ શ્રીદનવિજયજી ત્રિપુટી એ મેરઠ જિલે અને મુજફરપુર જિલ્લામાં અઢી હજાર નવા જેનો બનાવી જિનાલની કથાપના કરાવી : કપ –માં ગુડીવાડામાં મારવાડી ટેપલ નામે ઓળખાતું જૈન મંદિર બાંધવામાં આવ્યું : ૩૯૪ ૧૯૯૦ માં મહરૌલીમાં શ્રી ઋષભદેવનું ઘૂમટબંધી મંદિર બાંધવામાં આવ્યું ઃ ૩૫૫ ૧૯૯૩ માં શ્રીવિજ્યતસૂરિએ લકમણી તીર્થનાં અવશે તરફ ધ્યાન આપી એ તીર્થના ઉદ્ધાર માટે ઉપદેશ આપવા માંડ્યો ઃ ૩૩ –માં લાલ ત્રિકમચંદજીએ દિહીના કિનારી બજારમાં જૈન ધર્મશાળા બંધારી : ૩૫૪ ૧૯૯૪ માં શ્રીવિજ્યયદરિએ લક્ષ્મણ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યા : ૩૩ –માં આયકમાં આવેલી શ્રીલાની વાડીનું શ્રીમહા વરસવામીનું મંદિર બંધાયું : ૩૩૬ ૧૯૯૫ માં કેલ્કાપુરમાં વિલ્સનડ ઉપર શેઠ તિલકચંદ લાલા ઇને ત્યાં શ્રી પાર્શ્વનાથનું મંદિર શેઠ તિલકચંદજીએ બંધાવ્યું : ૩૮૫ –માં કોલ્હાપુરમાં લક્ષ્મીપુરીમાં શેઠ ધાજી માસીંગને ત્યાં શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર શેઠ બાબુભાઈ માસીંગે બંધાવ્યું ઃ ૩૮૫ ૧૯૯૭ માં ગદગમાં શેઠ દેવસી ખેતસીના બંગલામાં શ્રીશીલ નાથનું મંદિર શેઠ દેવસીએ બંધાવ્યું : ૩૮૭ –માં લ્હાપુરમાં લક્ષ્મીપુરીમાં શેઠ તરાજછ માસીંગને ત્યાં શ્રી શાંતિનાથનું મંદિર શેઠ જિતરાજઇએ વાવ્યું: ૩૮૫ - એક લેખ કોલ્હાપુરમાં લક્ષ્મીપુરીમાં આવેલા શ્રીમુનિસુવ્રતવામીના મંદિરના મૂળનાયક ઉપર છે: ૩૮૫ ૧૯૯૮ ના માહ સુદિ ૨ ના દિવસે ચિતોડના સતવીસ દેવરીના નામે ઓળખાતા જિનમંદિરની પ્રતિષ્ઠા શ્રીવિજયનીતિસૂરિજીએ કરી : ૩૪ર –માં લશ્કરના શરાફ બજારમાં આવેલા ઓશવાલું મહાલ્લામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શેઠ સૂરજમલ ધાડીવાલે બંધાવ્યું : ૪૧૭
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy