SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ –મા સંકામાં મીડિયાત્રી એનત્સાંગ બદામમાં આવ્યું ત્યારે ચૌલુક્ય રાજાઓનો અમલ હતા : ૩૮૦૦ -મા સંકામાં દક્ષિણમાં આવેલા ચાનપ્રવાસી એનત્સાંગ સુધી દક્ષિણમાં જેનધર્મનો પાયે ઉત્તરોત્તર દઢ બનતો ગયા હતા : ૩૭૪ -મા સૈકાના ચાનયાત્રી હુએનસંગે શ્રાવસ્તીને હેરાન દશામાં નિહાળી હતા : ૪૮૨ -માસિકામાં ભારતયાત્રાએ આવેલા ચીનીયાની હુએનસાંગ અને તે પછીના ઈત્સંગે નાલંદાના વિદ્યાલયની સંપન્ન સ્થિતિનું વર્ણન કર્યું છે : ૪૪૮ --મા સૈકામાં ભારત આવેલા ચનયાત્રી એનત્સાંગે અહિચ્છત્રાના નાગાહદને ઉલેખ કર્યો છે : ૪૨૩ -મા સૈકાના ચીનીયાત્રી એનત્સાંગે સારનાથમાં ૩૦ બોદ્ધ વિહાર જોયા હતા : ૪૩૭ -મા સૈકામાં ભારતમાં આવેલા ચીનીયાવી એનત્સાંગે પાટલીપુત્રમાં શ્રીસ્થલભદ્રના નિર્વાણ સ્થળને અને કમલહમાં પાખંડીઓના રહેઠાણ સ્થળ-ઉપાશ્રયને નિર્દેશ કર્યો છે : ૪૭૭ ૭-૮ મા સૈકામાં પશ્ચિમી ચૌલુક્યની રાજધાનીનું શહેર અહેલ હતુંઃ ૩૮૮ –મા (સને ૭-૮) સૈકા સુધી માલવા અવંતિના નામે ઓળખતો હતા : ૩૨ –મા સૈકા પછી બંગાળમાં થયેલી કઇ રાજક્રાંતિ કે ધર્મક્રાંતિને ભોગ જેને થયા હશે : ૪૧૫ -મા સિકામાં (ઈ. સ. –૮) પહાડપુરનો સમપુરીય બૌદ્ધ વિહાર રચવામાં આવ્યું, તે અગાઉ અહીં જેન મંદિર હતું : ૫૦૦ • –મા સિકા પછી ૧૨ મા સૈકા સુધી કુપાક તીર્થને મોટા ખરાબાઓમાંથી પ્રસાર થવું પડ્યું : ૩૯૬ ૭૦૩ માં તુંવર અનંગપાલે દિલ્હી નગર વસાવ્યું એમ એક હસ્તલિખિત એતિહાસિક પત્ર પરથી જણાય છેઃ ૩૫ર ૭૦૭ (ઈ. સ. ૬૫૦) લગભગમાં બદામીમાં જૈન ગુફામંદિર બંધાયું હોય એવું અનુમાન છે : ૩૮૭ ૭૩૩ લગભગમાં શ્રીજિનદાસ ગણિએ “આવશ્યકણિ'ની રચના કરી : ટિ. ૩૧૮, ૩૨૬ ૭૯૩ (સને ૭૩૬) અનંગપાલ પહેલાએ દિલ્હી વસાવ્યું એમ કનિંગહામ કહે છે : ૩૫ર ૮ મા સૈકામાં મેવાડના ગુહિલવંશી બાપા રાવલે ચિડના કિલ્લા ઉપર પોતાનો અધિકાર કર્યો ઃ ૩૩૯ -મા સૈકાની પ્રતીત થતી એક લાલ પથ્થરની જિનમતિ લાહોરના સેંટલ મ્યુઝિયમમાં છે ઃ ૩૬૦ –મા સૈકાની ત્રણ જિનમૂર્તિઓ જે ચૌસાથી મળી આવેલી તે પટણાના મ્યુઝિયમમાં છે : ૪૮૦ જૈન તીર્થ સંગ્રહ - સંકામાં બનેલું એક ધાતુનું ધર્મા પટાના મયુઝિયમમાં છે : ૪૮૦ -મા રકાની એક ધાતુમતિમા વિ. બાબુ રણચંદજી નાકરને સમીને બેડામાંથી મળી આવી હતી, જે આજે કલકત્તાના ધરમલા સ્ટ્રીટમાં આવેલા નાર–સંસદમાં વિદ્યમાન છે : ૪૯૬ - સંકામાં પહાડપુરને ને એક બાદોના અપુર વિકારમાં પરિવર્તન પામ્યું : ૪૧૩ ૮-૯ મી શતાબ્દીમાં શ્રીહરિહરિ હયાત હતા : ૩૪૦ -મી શતાબ્દીને એક પાંડવ શિલાલેખ, જે તામિલ ભાષામાં છે, તે સિત્તાનાસના ગુફા મંદિરની બહાર એક શિલા ઉપર છેઃ ૩૯૨ -મી (ઈ. સ. ૯ મી) શતાબ્દીમાં થયેલા મંડન મિશ્ર મિથિલામાં રહેતા હતા : ૪૮૫ –મી શતાબ્દીમાં પાટલીપુત્ર ઘસાતું ઘસાતું નાના ગામડામાં પરિવર્તિત થઈ ગયું : ૪૭૭ -મી શતાબ્દીની શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા રાજરના ઉદયગિરિ ઉપર આવેલા મંદિરમાં મુળનાયકની સામેની દેરીમાં બિરાજમાન છે; તેમજ બીજી દેરીઓમાં પધરાવેલી પ્રતિમાઓ પણ એ જ સમયની જણાય છે : ૪૫૯ -મી શતાબ્દીની કેટલીક જૈન પ્રતિમાઓ રાજગૃઢમાં આવેલા ભારપર્વત અને ઉદયગિરિ ઉપર છે : ૪૧૩ ૮૦૭ માં આમ રાજાને જન્મ થયો હતો : ૪ ૮૧૦ લગભગમાં રાષ્ટ્રવંશીય પ્રથમ કૃષ્ણરાજે ઈલુરામાં કલાસગુફા બંધાવી : ૩૯૯ ૮૧૭ (ઈ. સ. ૭૬૦) સુધી પૂવીય અને પશ્ચિમના ચૌલુ યોએ બદામી ઉપર રાતત્ય કર્યું : ૩૮૭ ૮૧૭ થી ૧૦૩૦ (૭૬૦ થી ૯૭૩) સુધી બદામીમાં કલચૂરીએ રાજ્ય કર્યું : ૩૮૭ ૮૨૬ માં શ્રીપભિિરએ મથુરા તીર્થને ઉદ્ધાર કરાવ્યું : ૪૨૬ ૮૫૭ થી ૮૮૪ (ઈ. સ. ૯૬૪ થી ૯૪૧) ની વચ્ચે પંવાર રિસિહ બીજાએ શત્રુઓને તરવારની તીક્ષ્ણ ધારથી મારી ભગાડવા અને તેણે નવું ધારા નામે નગર વસાવ્યું ઃ ૩૩૨ ૮૫૮ થી ૧૧૩૦ (ઈ. સ. ૮૦૧ થી ૧૦૭૩) સુધી યાદવ વંશના રાજવીઓ ચાંદેડ પ્રદેશમાં રાન્ય કરતા હતા : ૩૮૧ ૮૭૨ થી ૯૧૭ (ઈ. સ. ૮૧૫ થી ૮૬૦) માં બિહારમાં રાજ્ય કરતા ગોપાલ રાજાએ બિહારને ફરી વસાવી. મગધનું પાટનગર બનાવ્યું ઃ ૪૭૪
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy